SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ હss == == ====== = = = = === વદ્ધિની વ્યાપ્તિ ન બને અને તેથી વ્યાપ્તિમાં સંશય પણ ન પડે. પણ આવો વ્યાપ્તિસંશય | થાય છે માટે માનવું જ જોઈએ કે ધૂમત્વ-વતિત્વરૂપ સામાન્ય લક્ષણા પ્રયાસત્તિથી તમામ | ધૂમ-વતિનું પ્રત્યક્ષ થાય છે. પક્ષધર મિશ્ર સામાન્યલક્ષણા પ્રયાસત્તિ માને છે, જયારે રઘુનાથ શિરોમણી | સામાન્ય લક્ષણા પ્રત્યાત્તિ માનતા નથી. પ્રશ્ન : સામાન્યલક્ષણા અને જ્ઞાનલક્ષણામાં ભેદ શું ? ઉત્તર : સામાન્યલક્ષણા પ્રયાસત્તિમાં ધૂમત્વ અને પતિત્વ સામાન્યના આશ્રયભૂત જ | જે ધૂમ અને વહ્નિ છે તેની સાથે ઇન્દ્રિયનો સન્નિકર્ષ થાય છે અને ધૂમત્વ-વહ્નિત્વ | સામાન્ય દ્વારા ભૂત-ભવિષ્યકાલીન, વ્યવહિત, વિપ્રકૃષ્ટ ધૂમ અને વહ્નિ (આશ્રય) સાથે | પણ સક્નિકર્ષ થાય છે. જ્ઞાનલક્ષણા પ્રયાસત્તિમાં આવું બનતું નથી. અહીં તો આશ્રય સાથે નહિ પણ જેનું જ્ઞાન થાય છે તેની જ સાથે સક્નિકર્ષ થાય છે. “વન્દ્રનguહું સુfમ' એ પ્રતીતિમાં સુરભિના આશ્રય ચંદનખંડ સાથે નહિ પણ સાક્ષાત્ સૌરભ સાથે જ જ્ઞાનલક્ષણા પ્રયાસત્તિથી ચક્ષુરિન્દ્રિયનો સન્નિકર્ષ થાય છે. અને સામાન્યલક્ષણા સ્થાનમાં ધૂમત્વ | અને વહ્નિત્વ સાથે નહિ પણ તેના આધારભૂત ધૂમ અને વતિ સાથે સામાન્યલક્ષણા | સક્નિકર્ષથી ઈન્દ્રિયનો અલૌકિક સક્નિકર્ષ થાય છે. કહ્યું છે કે : સાત્તિઃ શ્રાપ તુ સામાન્યજ્ઞાનવિષ્યતે | વિષથી યચ તથૈવ વ્યાપારો જ્ઞાનનક્ષUT: कारिकावली : द्रव्यारम्भश्चतुर्षु स्यादथाकाशशरीरिणाम् । अव्याप्यवृत्तिः क्षणिको विशेषगुण इष्यते ॥२७॥ मुक्तावली : द्रव्यारम्भ इति । पृथिव्यप्तेजोवायुषु चतुर्षु द्रव्यारम्भकत्वम् साधर्म्यम् । न च द्रव्यानारम्भके घटादावव्याप्तिः, द्रव्यसमवायिकारणवृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वस्य विवक्षितत्वात् । - મુક્તાવલી : દ્રવ્યારમ્ભત્વમ્ - પૃથ્યાદિ ચાર દ્રવ્યના આરંભક એટલે કે ઉત્પાદક છે ! છે માટે પૃથ્યાદિ ચારમાં દ્રવ્યારંભકત્વ સાધર્મ છે. નિkkkkkkkkkkkkkkkkkૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ qsyss ત્રી ન્યાયસિદ્ધાન્તમતાવલી ભાગ-૧૦ (૧૦૦) လေ့လာ
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy