SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ = = = === == === hostowwwbastowstosowstwo ==== === = == === == == wcosexoxxxsxwcwstawowowowscom | બનીને અન્યથાસિદ્ધ બન્યા. ઉપસ્થિતિકૃત ગૌરવને લીધે આકાશ અને સંબંધકૃત ગૌરવને લીધે દંડત્વ, દંડરૂપ અને કુલાલ-પિતા અવશ્યલૂપ્તથી (લઘુથી) ભિન્ન થતાં પાંચમી અન્યથાસિદ્ધિનો વિષય બને. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે પહેલી ચારેય અન્યથાસિદ્ધિનો પાંચમી અન્યથાસિદ્ધિમાં સમાવેશ થઈ જાય છે અને તે ચારેય નિયતપૂર્વવૃત્તિ હોવા છતાં અવશ્યકતૃપ્ત (શરીરાદિકૃત લાઘવવાળા) નથી માટે જ તેઓ અન્યથાસિદ્ધ બને છે. मुक्तावली : रासभादिरिति । यद्यपि यत्किञ्चिद्घटव्यक्तिं प्रति रासभस्य नियतपूर्ववृत्तित्वमस्ति तथापि घटजातीयं प्रति सिद्धकारणभावैर्दण्डादिभिरेव तद्व्यक्तेरपि सम्भवे रासभोऽन्यथासिद्ध इति भावः । - મુક્તાવલી : પ્રશ્ન : જે ઘટવિશેષ રાસભથી બન્યો તે ઘટવિશેષ પ્રત્યે તો રાસભ | કારણ ખરો ને? કે ત્યાં પણ તે અન્યથાસિદ્ધ કહેવાય ? ઉત્તર : અન્યથાસિદ્ધ એટલે જેના વિના પણ કાર્ય સિદ્ધ થઈ શકતું હોય. તો હવે ભલે રાસભની મદદથી ઘટ બન્યો, છતાં બીજા બધા ઘટો પ્રત્યે તો દંડાદિ જ સિદ્ધ કારણ તરીકે છે. તે દંડાદિથી જ આ ઘટ પણ બની શકતો હતો, અર્થાત્ રાસભ વિના પણ આ ઘટ બની શકતો હતો માટે તે ઘટ પ્રત્યે રાસભ નિયતપૂર્વવૃત્તિ હોવા છતાં અન્યત્ર સિદ્ધ કારણ રૂપ દંડાદિથી જ ઘટ બની શકે તેમ હતો માટે તે ઘટ પ્રત્યે પણ રાસભ અન્યથાસિદ્ધ કહેવાય. मुक्तावली : एतेषु पञ्चस्वन्यथासिद्धेषु मध्ये पञ्चमोऽन्यथासिद्ध आवश्यकः, तेनैव परेषां चरितार्थत्वात् । तथाहि-दण्डादिभिरवश्यक्लृप्तनियत| पूर्ववर्तिभिरेव कार्यसम्भवे दण्डत्वादिकमन्यथासिद्धम् । न च वैपरीत्ये किं विनिगमकमिति वाच्यम्, दण्डत्वस्य कारणत्वे दण्डघटितायाः परम्परायाः सम्बन्धत्वकल्पने गौरवात् । एवमन्येषामप्यनेनैव चरितार्थत्वं सम्भवतीति વાધ્યમ્ છે. મુક્તાવલી : પ્રથમના ચારેય અન્યથાસિદ્ધોનું પ્રયોજન પંચમ અન્યથાસિદ્ધથી સિદ્ધ મોદ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૮૯) : એ
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy