SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ પત્ની સાથે મોક્ષ એક શરતે, દવા પીવી જો બેને તાવ વર્તે ! વિષય માત્ર દાવા કરે કરારી, જીવતા પરિગ્રહે, વેર લાચારી ! સર્જ શણગાર વીંધવા નર; ફ્રેંચ કટ, શૂટ ઉદેશ નાર ! વિષય સાથે મોક્ષ શક્ય જ્ઞાને; અટકે ઋષિ એક પુત્રદાને ! આજે બ્રહ્મચર્ય એક પત્નીવ્રત, બીજે દિષ્ટ અણીશુદ્ધ એ શર્ત ! અણહક્કના વિષયે નર્ક મળે; તુર્ત પ્રતિક્રમણથી બી ન ફળે | આસક્તિથી વિષય પછી વેર, વિષયનું વેર તો ભારે ઝેર ! પ્રતિક્રમણથી વિષય ઊડે, અભિપ્રાય ભિન્ન તેથી દ્વેષ ઝરે ! ઉછીનું સુખ રી-પે કરવું પડે; વિષય માટે આજીજી, વેર ફળે ! વિષય-ભીખ લાચાર બનાવે, સંયમી નર સંસાર દીપાવે ! વિષયો વચ્ચે હોય જ્યહાં લગી, વહુ અથડાય જ ત્યહાં લગી ! પવિત્ર ત્યારથી હીરાબા કહ્યાં, પછી કદી ન મતભેદ થયા ! પોતે પરમાત્મા ને થયો ધણી, રે દશા કેવી ! ભટકામણ ઘણી ! સાઠ વરસની યાત્રા જીવન, મુસાફર ત્યાં શાને વળગણ ? પતિ-પત્ની માત્ર વ્યવહારમાં, નિશ્ચયથી આત્મા, નહીં સંસારમાં ! ૪૬૭ ખરો ધણી તે, જે દુઃખ હ૨ણ, ૪ ૭૦ ૪૭૧ ૪૭૨ ૪૭૪ ૪૭૫ *૭૮ ૪૮૦ ૪૮૨ ૪૮૩ રોંગ બિલિફથી ખડો સંસાર, પરાર્થે જીવ્યા બન્યા ભરથાર ! ૪૯૫ (૨૪) રહસ્ય, ઋણાનુબંધ તણાં..... ન સાચો હીરો, આ તો અમેરિકન ! ૫૦૦ વિકલ્પી સંસાર રહે નાટકિયો, રાજા નહિ, પણ ચંદુ તરગાળો ! ૫૦૩ કર્મ પોતાનાં ભોગવે પોતે, પોષજો પરોણા પ્રેમ ભાવે ! ભય તિરસ્કાર દોષથી અંધ, પ્રતિક્રમણ છોડાવે ઋણબંધ ! ન પરણ્યા પછી ન છોડ સંસાર, નિકાલ કર કરેલા કરાર ! પોતે જ છાપી પાઠવી કંકોત્રી, બાઝે 'ફાઈલો’ રચના કુદરતી ! ન મળે આના આ જ ભવોભવ, રાજુ-નેમ જ મળ્યા ભવ નવ ! ગતભવે લીવરની ઘડી ચાવી, એ જ લીવરનું ‘તાળું’ મળે આવી ! નાચ આધારે મળે નાચનારી, શાદીના આધારે વેષ સંસારી ! ૪૮૬ દિનચર્યા સાતે દિ'ની સેટિંગ, આદર્શ જીવન ને મોક્ષે લેંડિંગ ! ગૃહસ્થી ધર્મ ઉત્તમ શાથી ? કસોટી કાળમાં સમતા રાખી ! ૫૦ જ્ઞાનીની, વ્યવહારની સૂક્ષ્મ શોધ, ૪૯૬ ચોખ્ખો ને શુદ્ધનો આપ્યો ભેદ ! આત્મલસે આદરે જે વ્યવહાર, ૪૯૭ આદર્શ સ્વ-પર સુખ દાતાર ! જ્ઞાની સમજાવે સર્વ પોઈન્ટ, ૪૯૮ કાર્યરત છતાં સ્વમાં જોઈન્ટ ! 54 ૫૦૪ ૫૦૬ ૫૦૭ ૫૦૯ ૫૧૦ (૨૫) આદર્શ વ્યવહાર, જીવનમાં ૫૧૩ ૫૧૫ ૫૧૮ ૫૨૨ ૫૪ ૫૨૫ ૫૨૬
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy