SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) વાઈફ વાળે તોલ સાથે ! રાત્રે ભાંજગડ, સવારે તાંતો, ચૂંટી લે બાબાને, કરાવે વાતો ! સિનેમા સજોડે ને બાબો ખભે, રસ્તામાં યુદ્ધ, લગ્ન કેમ નભે ? મારેલા થા જે યુવાનીમાં જોરે, ગાત્ર ઢીલાં થતાં જોખીને લો રે ! શબ્દોના ઘા સ્ત્રી લખે કાળજે, પચીસ વર્ષ તાજો, જાણે મળ્યો આજે ! ૩૩૬ વહુ છે તો ઘર નંદનવન, વહુ વિણ ઘર વેરણ-છેરણ ! નોંધ કરવાનો સ્ત્રીનો સ્વભાવ, પુરુષો નોબલ ધીર પ્રભાવ ! સામસામી નોંધ કરી બાંધે વેર, પાર્થ સામે કમઠે ઓક્યું ઝેર ! રમા રમાડવી સહેલ છે, વિફરી મહા મુશ્કેલ છે ! એક આંખે પ્રેમ બીજી કડક, તો જ ઘરમાં શાંતિની ઝલક ! જ્યારે ધર્મ પર આવ્યો આંતરો, ત્રાગાથી કાઢ્યો હીરાબાનો કચરો ! નારી પૂજાયે જ્યાં દેવી તરીકે, આરતી કર, ન અર્થ એવો જરીકે ! સ્ત્રી એ છે પ્રાકૃતિક શક્તિ, તરછોડી તો ‘હાર્ટફેલ' તકતી ! એક આંખે પ્રેમ, બીજીમાં કર૫, શીખી લે ચાવી પેસતાં મંડપ ! સ્ત્રીને વઢે એ પુરુષ કહેવાય ? પછી બૈરીનો માર, નખોરાં ખાય ! જોયા મેં વહુનો માર ખાનારા, સમ્યક્ જ્ઞાને કર્મોના પોબારા ! બેની વઢવાડમાંથી ભવાડો, 'લે લેતી જા' વાણિયાનો પીછોડો ! ૩૩૪ સિંહ જેવા ધણીને બીવડાવે, પણ ઊંદરડી એને લડાવે ! પાણીદાર ઘોડી પણ પાડે ધણી, સવારી ન ફાવી, નથી મારકણી ! પતિ કહેવડાવે, ભઈસા'બ ! પછી પત્ની વસૂલે હિસાબ ! ૩૩. ૩૩૮ ૩૩૯ ૩૪૧ ૩૪૧ ૩૪૫ ૩૫૨ ૩૫૪ ૩૫૫ ૩૪૬ પુરુષ પોતાને સુપ્રીમ માને, સ્ત્રી પછી ત્રાગાં, ટૈડકાવી જાણે ! સ્ત્રીના જ વાંક સમાજે દેખાડ્યા, પોતાના પક્ષે પુરુષે લૉ ઘડ્યા ! પતિ જ્યારે થાય બહુ ગરમ, વધુ ઘાટ ઘડે લોહ નરમ ! ધાર્યા મુજબ કરાવવા જાય, તેથી ક્રોધ ! માટે કંઈ ન ધરાય ! પતિની કુટેવો કેમ સુધરે ? ૩૫૮ અણગમો, ન ઉપરાણું લે રે ! જગવ્યવહાર માગે નોર્માલિટી, ૩૫૯ બીલો-એબોવ ન થાય તો બ્યુટી ! આત્મા માટે જુઠ તે જ સત્ય; સંસાર માટે એ જ અસત્ય ! ૩૬૧ સ્ત્રી પ્રકૃતિ વરને ધરાવે ધીર, નહીં તો ખોટમાં ચોધાર નીર ! 52 લોકો માને દાદા સ્ત્રી પક્ષમાં, પક્ષે પુરુષના અંદર લક્ષમાં ! (૧૯) પત્નીની ફરિયાદો આશ્રિતની ના કરાય ફરિયાદ, ને કરી તો પડશે સામો સાદ ! ઘણી અપમાન કરે ત્યારે, દિલથી આશીર્વાદ પ્રેમ સહારે ! ૩૬૩ ૩૬૬ ૩૬૬ ३६८ ૩૭૦ ૩૭૨ ૩૭૩ ૩૭૫ ન મળે સાડી ત્યાં સુધી રિસાય, રે ! આ સ્ત્રી મોહથી ક્યારે છૂટાય ? ૩૭૬ ३८० ૩૮૨ ૩૮૪ ૩૮૭ ૩૮૯ ૩૯૫ ૩૯૭ દરેકનું પર્સનલ મેટર, બીજાનું કેમ ખેડે ખેતર ? પત્ની પતિને સદા સિન્સિયર, ઉઘાડી કેમ કરાય ગટર ? પતિવ્રતા એ મોટું આભૂષણ, કંકુ કેમ ? મનમાં એક જ જણ ! સ્ત્રીની ફરજ, થા પતિને સિન્સિયર, ધણી સુધારવા કરતા જાતે સુધર, (૨૦) પરિણામો, છૂટાછેડાનાં વિચારભેદ મત-મનભેદ, તનભેદે ઊડે જીવન છેદ ! મતભેદ પછી લો છૂટાછેડા, થા છૂટો, જો ન બાંધો ફરી છેડા ! પતિ-પત્ની વચ્ચે પડ્યું પંક્ચર, દાદા કાઢે મોહ, વગર લેક્ચર ! ‘પતિ પરમેશ્વર', વદે શાસ્ત્ર, બુદ્ધિના આશયમાં પત્ની માગી, ‘રામ’ બને, તો બન ‘સીતા’નું પાત્ર ! ૪૦૫ સાસુ, સસરા ને... લંગાર લાગી! અનંત ભવના જે ગુંચવાડા, છૂટ, ‘જ્ઞાની’ કને કરી ઊંઘાડા ! ‘જેવું મળે તેવું' લેવું નભાવી, ‘બીજું કરે’ તેની ખાત્રી કેવી ? સંસાર જ્યમ શક્કરિયું ભરહાડે, ક્યાંથી સુખ એમાં ? ભ્રાંતિમાં પાડે ! ૪૩૬ અપમાન ભૂલ્યે વૈરાગ ક્યાંથી, ૪૦૦ સંસાર ફસામણ, ન કો' સાથી ! હે ભારતીય ! ડિવોર્સ લેનાર; આર્યત્વના ક્યાં ગયા સંસ્કાર કળિયુગમાં બગડે સંસાર, બગડી બાજી જ્ઞાનથી સુધાર ! (૨૧) સપ્તપદીનો સાર ? સંસારના સર્વે ખાતામાં ખોટ, ‘જ્ઞાની’ મળ્યે, ન રહે ક્યાંય ઓટ ! પૈણ્યાની કિંમત ક્યારે હોત ? લાખોમાં હું એક જ પરણત ! વેર ચૂકવાય જ્યાં, તે સંસાર, પ્રમાણપત્ર વિનાના ભરથાર ! ભયંકર આંધીઓનો આવે કાળ, જ્ઞાની ચેતવે શ્રદ્ધાથી કર પાર ! ૩૯૮ ૪૭ ४०८ ૪૦૯ ૪૧૩ ૪૨૩ ૪૨૭ સાચી સમજ સજાવે સંસાર, અગરુ જલે મહેકે અપાર ! ૪૧૩ સાડી-દાગીના દેખતાં મૂર્છિત, મોહ-કપટ પરમાણુ ગોપિત ! ૪૧૫ ધાર્યા પ્રમાણે ધણીને ચલાવે, કપટ કરી ઘરને નચાવે ! સ્ત્રીઓને એમ ના કહેવાય હલકી, તીર્થંકરોની મા, જો સૃષ્ટિ મલકી ! ૪૩૩ સ્ત્રી પુરુષ પ્રાકૃત પરમાણુ, ભરેલો માલ ખપાવા નિયાણું ! સ્ત્રી સુખી જો માથે પિતા-પતિ-પુત્ર, અક્રમમાં માથે જ્ઞાન-આજ્ઞા માત્ર ! સ્ત્રીને પુરુષો વખાણે, મહીં ઘાટ, ૪૩૧ અંજાય, તો કપટનો ચઢે કાટ ! પાળે એક પતિવ્રત સતીપણે, સ્ત્રી-ગ્રંથિ છેદાય, કપટ ક્ષયે ! સ્ત્રીનો પણ મોક્ષ છે દાદા કહે. ૪૩૪ જ્ઞાનીની સેવા, કૃપા આજ્ઞા મળ્યુ ! સ્ત્રી શક્તિ કદી પડી ધર્મક્ષેત્રે, ૪૩૪ જગકલ્યાણનું મોટું નિમિત્ત એ ! ૪૩૭ સંસારને તું મ્યુઝિયમ માને, સ્પર્ધા વિણ માત્ર ‘જો’ ને ‘જાણ’ ! ૪૪૬ (૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો 53 ૪૩૯ ૪૪૧ ૪૪૩ ૪૪૭ ૪૫૧ ૪૫૨ ૪૫૫ ૪૫૬ ૪૫૯ ૪૬ ૧ ૪૬૪ ૪૬૬
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy