SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ દશા-૮ [ ૮૫ ] (૯) સાધુ-સાધ્વીને પર્યુષણા પછી પૂર્વના કલેશ(કષાય)ને અનુપશાંત રાખવો કલ્પતો નથી અર્થાત્ કલેશયુક્ત ભાવોને છોડી દેવા જોઈએ. इरिएसण भासाणं मन वयसा काइए य दुच्चिरिए । હરખ વસાયા સંવરિ વિગતવ i નિર્યુક્તિ-૯૦ ઇર્યાસમિતિ, ભાષાસમિતિ ઉપલક્ષણથી એષણાદિ સર્વ સમિતિ, મન, વચન, કાયગુપ્તિમાં સાધુએ ઉપયોગવાન રહેવું જોઈએ. અધિકરણ-કલેશ, કષાયનું સંવત્સરીએ ઉપશમન કરવું જોઈએ. (૧૦) સાધુ-સાધ્વીએ આખા વર્ષના બધા પ્રાયશ્ચિત્ત તપ ચાતુર્માસમાં કરી લેવા જોઈએ. ને આઠમી દશા સંપૂર્ણ
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy