SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ ગાથાઓ | ૨૯ | શબ્દાર્થ :- જુઓ વિડત્રધારવા = અનુયોગ સંબંધી ધારણાવાન આચાર્યો પૈકી ધારણામાં ઈન્દ્ર સમાન, frā = નિત્ય, ક્ષતિયા = ક્ષમા અને દયા આદિની, પન્ન = પ્રરૂપણા કરવામાં, કુત્તfધાઈ = ઈન્દ્રોને પણ દુર્લભ એવા ગુણસંપન્ન, વિલાપ = આચાર્ય ગોવિંદને પણ. ભાવાર્થ :- વિપુલ અનુયોગધરોમાં ઈન્દ્રસમાન અને સદા ક્ષમા, દયા આદિ ગુણોની પ્રરૂપણા કરવામાં ઈન્દ્ર માટે પણ દુર્લભ એવા ગુણવાન શ્રી ગોવિંદ આચાર્યને હું નમસ્કાર કરું છું. વિવેચન : ઉક્ત ગાથામાં જિતેન્દ્રિય, નિઃશલ્યવ્રતી, શ્રી સંઘના શાસ્તા તેમજ સન્માર્ગ પ્રદર્શક આચાર્ય પ્રવર શ્રી ગોવિંદ આચાર્યને ગુણ નિષ્પન્ન વિશેષણોથી સ્તુતિ સાથે વંદન કર્યા છે. જેમ સર્વ દેવોમાં ઈન્દ્ર પ્રધાન હોય છે તેમજ તત્કાલીન અનુયોગધર આચાર્યોમાં ગોવિંદાચાર્ય પણ ઈન્દ્ર સમાન પ્રધાન (પ્રમુખ) હતા. તેઓશ્રી ક્ષમાપ્રધાન દયાવાન હતા કેમ કે અહિંસાની આરાધના ક્ષમાશીલ વ્યક્તિ જ કરી શકે છે. દયાવાન વ્યક્તિ જ ક્ષમાશીલ બની શકે છે તેથી ક્ષમા અને દયા બન્ને પદ પરસ્પર અન્યોન્ય આશ્રયી છે. એક વિના બીજાનો અભાવ રહે છે. સમગ્ર આગમ સાહિત્યના વેત્તા હોવાથી તેમની વ્યાખ્યાન શૈલી અદ્વિતીય હતી. એવા આચાર્ય ગોવિંદના પ્રવચનો ઈને પણ દુર્લભ હતા. (૩ર) શ્રી ભૂતદિન્ન આચાર્ય : तत्तो य भूयदिण्णं, णिच्चं तवसंजमे अणिव्विण्णं । पंडियजण सम्माण, वंदामो संजमविहिण्णुं ॥ વર–MTવિય-૨૫T-વિલિય-વર-મન-mરિવાળો મવિય-નખ-દિય-૫, યાકુળવતા ૨૫ ધીરે || अड्डभरहप्पहाणे बहुविहसज्झाय-सुमुणिय-पहाणे । अणुओगिय-वरवसभे णाइलकुल-वसणदिकरे ॥ जगभूयहियप्पगब्मे, वंदेऽहं भूयदिण्णमायरिए । भव-भय-वुच्छेयकरे, सीसे णागज्जुणरिसीणं ॥ શબ્દાર્થ – વુિvi = ખેદરહિત, પંકિયગાસન્મા = પંડિતજનોથી સન્માનીય, સંગન-વિશિણું = સંયમ વિધિના વિશેષ જાણકાર, ભૂથvi = આચાર્ય ભૂતદિને. વરવા તtવર = તપાવેલા વિશુદ્ધ સુવર્ણ જેવા, ચંપા = ચંપક પુષ્પ જેવા, વિસિવ(વિડિત) –વર-મન-ભરિવ =વિકસિત ઉત્તમ કમળના ગર્ભસમાન વર્ણવાન,
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy