SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦ ] શ્રી નંદી સૂત્ર શબ્દાર્થ :- [૨૨] વર= શ્રેષ્ઠ વફર = વજમય, વઢ-નિષ્કપ, કઢ= ચિરંતન, ઢ = નક્કર, મજબૂત, અવદ પેદલ્સ = ઊંડી ભૂપીઠ, આધારશિલા, સમક્ષ = ઉત્તમ સમ્યગુદર્શન, થHવર = શ્રેષ્ઠ શ્રુતચારિત્ર ધર્મરૂપી,રયા = રત્નો જેમાં, નડિય = મઢેલા છે, વાનીયર = સોનાની, મેદાસ = મેખલાથી સુશોભિત. [૨૩] નિયમ = યમ નિયમરૂપ, લય = ઉન્નત, ઊભરેલો, સિતાયન = સોનાનું શિલાતલ છે, ૩ma = ઉજ્જવળ, ગત = ચમકતું, વિત્ત = વિચિત્ર, વિવિધ, ફૂડસ= ઉન્નત કૂટ છે, મગદર = મનોહર, સુરક્ષીત યુદ્ધમાલ = શીલરૂપ સુગંધથી પરિવ્યાપ્ત, વણવા = નંદનવન છે. [૨૪] જીવવા = જીવ દયા રૂપ, સુંવરજવર = સુંદર કંદરાઓ છે, રિય = શૌર્યસંપન્ન, કર્મરૂપ શત્રુઓને પરાસ્ત કરનાર, અન્યમૂર્થિક રૂપ મૃગલાઓને પરાજિત કરનાર, મુળવર = તેજસ્વી મુનિવર રૂપ, મફફvણસ્ત = સિંહોથી આકીર્ણ છે, દેડસય = સેંકડો હેતુરૂપ, ધાર = સોના-ચાંદીની ધાતુઓ, પતિત = નિયંદમાન, વહી રહી છે, રયા = રત્નોથી, વિત્ત = દેદીપ્યમાન, દિલ્સ = ગંભીર રહસ્યમય ઔષધિઓ, જડીબુટ્ટીઓથી યુક્ત. [૨૫] સંવરવાર = શ્રેષ્ઠ સંવરરૂપ જળના નિર્મળ, પલિયડર = ઝરણાઓના પ્રવાહરૂ૫, પવરવાદાસ = હારથી શોભાયમાન છે, સાવન" = શ્રાવકજન રૂપ, પ૩૨૨વંતનોર = પ્રચુરધ્વનિ કરતાં મયૂરો, બવંત = થનગન નાચી રહ્યા છે, આનંદમય થઈ રહ્યા છે, ગુ a = કુહર, સ્થાન, રમ્યપ્રદેશ. [] વિયાય = વિનયથી પરિપૂર્ણ, વિનમ્ર, પવરમુનિવર = શ્રેષ્ઠ મુનિવર તથા, સુરત = સ્કુરાયમાન, ચમકતી, વિનુ = વીજળી, દામિની, સંત = જાજવલ્યમાન, સિદર સ = શિખર સુશોભિત છે, વિવિદ = વિવિધ પ્રકારના, ગુણ = ગુણો રૂપ, વખfહુ = કલ્પવૃક્ષ છે, પામર= ફળોથી યુક્ત, સુસુમાવત = ફૂલો યુક્ત, લાલ = વન છે. [૭] બાળવરરયા = સમ્યગુજ્ઞાન રૂપ શ્રેષ્ઠ રત્ન વડે, ખ્રિત = દેદીપ્યમાન, વત = મનોહર, વિગત = વિમલ, નિર્મળ, તિય = વૈડૂર્ય રત્નની, તરસ = ચૂલિકા, સંયમહાર રિસ = તે મહા મંદરગિરિરૂપ સંઘને વિષયપણો =વિનયપૂર્વક, પ્રણત થઈને, વામ = વંદન કરું છું. ભાવાર્થ :- [૧૨] સંઘરૂ૫ સુમેરુમાં સમ્યગુદર્શન રૂપી શ્રેષ્ઠ વજમય, નિષ્કપ, ચિરકાલીન, મજબૂત અને ઊંડી આધારશિલા છે. તે શ્રત ધર્મરૂપી શ્રેષ્ઠ રત્નોથી સુશોભિત છે અને ચારિત્ર ધર્મરૂપી સોનાની મેખલા છે અર્થાત્ ભૂમિનો મધ્યભાગ છે. [૧૩] સંઘરૂપ સુમેરુને વિવિધ યમનિયમરૂપી સોનાનું શિલાતા છે. તે ઉજ્જવળ ચમકતાં ઉદાત્ત ચિંતન, શુભ અધ્યવસાયરૂપ અનેક કૂટોથી યુક્ત છે અને ત્યાં શીલરૂપી સૌરભથી મહેકતું મનોહર નંદનવન છે.
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy