SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૦૦ | શ્રી નદી સૂત્ર અક્ષરદ્યુત અને અનક્ષશ્રુત આ બે ભેદમાં ઉપર્યુક્ત બાર ભેદોનું સ્વરૂપ સ્પષ્ટ થઈ શકે નહીં. તે બધા ગહન વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તે માટે આ બાર ભેદોનો ઉલ્લેખ પણ બહુ જ ઉપયોગી છે. આ શ્રુતજ્ઞાન કેવળ વિદ્વાનોને જ પ્રાપ્ત થાય એમ નહીં પરંતુ સર્વસાધારણ વ્યક્તિઓ પણ આ શ્રુતજ્ઞાનના અધિકારી હોય છે માટે વિવિધ અપેક્ષાઓથી વિવિધ ભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે. [૧] અક્ષરદ્યુત :| २ से किं तं अक्खरसुयं ? अक्खरसुयं तिविहं पण्णत्तं, तं जहासण्णक्खर, वंजणक्खर, लद्धिअक्खर । से किं तं सण्णक्खरं ? सण्णक्खरं अक्खरस्स संठाणागिई । से तं સાહાં . से किं तं वंजणक्खरं ? वंजणक्खरं अक्खरस्स वंजणाभिलावो, से त्तं वंजणक्खरं। से किं तं लद्धिअक्खरं ? लद्धि अक्खरं अक्खर लद्धियस्स लद्धिअक्खरं समुप्पज्जइ, तं जहा- सोइंदिय लद्धिअक्खरं, चक्खिदिय लद्धिअक्खरं, घाणिंदिय लद्धिअक्खरं, रसणिंदिय लद्धिअक्खरं, फासिंदिय लद्धि अक्खरं, णोइंदिय लद्धिअक्खरं । से तं लद्धिअक्खरं । से त्तं अक्खरसुयं । શબ્દાર્થ – સUG = સંજ્ઞાઅક્ષર, વંકગથરં = વ્યંજન અક્ષર, બિઉ = લબ્ધિ અક્ષર, જERa= અક્ષરની, સંપાઈ = સંસ્થાન–આકૃતિને, વનમામિનાવો = ઉચ્ચારણને, કરતયિલ્સ = અક્ષર લબ્ધિનો, સમુપ્પન = ઉત્પન્ન થાય છે. ભાવાર્થ :- પ્રશ્ન- અક્ષરકૃતના કેટલા પ્રકાર છે? ઉત્તર– અક્ષરદ્યુતના ત્રણ પ્રકાર છે, જેમ કે– (૧) સંજ્ઞા અક્ષર (૨) વ્યંજન અક્ષર (૩) લબ્ધિ અક્ષર. સંજ્ઞા અક્ષર કોને કહેવાય છે? અક્ષરનું સંસ્થાન અથવા આકૃતિ આદિ જે ભિન્ન ભિન્નલિપિઓમાં ભિન્ન ભિન્ન રીતે લખાય છે તેને સંજ્ઞાઅક્ષર કહેવાય છે. વ્યંજન અક્ષર કોને કહેવાય છે? ઉચ્ચારણ કરવામાં આવતા અક્ષરોને વ્યંજનઅક્ષર કહેવાય છે. લબ્ધિ અક્ષર કોને કહેવાય? અક્ષર લબ્ધિધારી જીવને લબ્ધિઅક્ષર ઉત્પન્ન થાય છે અર્થાતુ ભાવરૂપ શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે, જેમ કે– શ્રોત્રેન્દ્રિય લબ્ધિ અક્ષર, ચરિન્દ્રિય લબ્ધિ અક્ષર, ધ્રાણેન્દ્રિય લબ્ધિ
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy