SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રુતજ્ઞાન ૧૯૯ આઠમું પ્રકરણ શ્રુતજ્ઞાન oooooooooo ZZZZZZZZZZZZZZZZZZZZZ, BOXoxoxoxooooooooooooooooooooooooooo શ્રુતજ્ઞાનના ચૌદ પ્રકાર :| १ से किं तं सुयणाणपरोक्खं ? सुयणाणपरोक्खं चोद्दसविहं पण्णत्तं, तं जहा- अक्खरसुयं, अणक्खरसुयं, सण्णिसुयं, असण्णिसुयं, सम्मसुयं, मिच्छसुयं, साइयं, अणाइयं, सपज्जवसियं, अपज्जवसियं, गमियं, अगमियं, अंगपविटुं, अणंगपविट्ठ। શબ્દાર્થ:-સુયળTળ પરોવરનું શ્રુતજ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાનના, વોવ ચૌદ પ્રકાર, અહરસુર્થ = અક્ષર શ્રુત, અપહરસુવું = અનક્ષર શ્રુત, સાસુવું = સંજ્ઞીશ્રુત, અouસુઈ = અસંજ્ઞીશ્રુત, લગ્નસુય = સમ્યફ્યુત, મિચ્છતુર્થ = મિથ્યાશ્રુત, સાફ = સાદિઠુત, ગાય = અનાદિધૃત, સપનવસિય = સપર્યવસિતકૃત, અપન્નવલિયે અપર્યવસિતશ્રુત, મિય = ગમિકશ્રુત, સમય = અગમિકશ્રુત, સંપવિ = અંગપ્રવિષ્ટશ્રુત, પગપવિ૬ = અનંગપ્રવિષ્ટકૃત. ભાવાર્થ :- પ્રશ્ન- શ્રુતજ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર– શ્રુતજ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાનના ચૌદ પ્રકાર છે, જેમ કે- (૧) અક્ષર શ્રુત (૨) અનર શ્રુત (૩) સંજ્ઞીશ્રુત (૪) અસંજ્ઞીશ્રુત (૫) સમ્યફ્યુત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિક્ષુત (૮) અનાદિદ્યુત (૯) સપર્યવસિતકૃત (૧૦) અપર્યવસિતશ્રુત (૧૧) ગમિકશ્રુત (૧૨) અગમિકહ્યુત (૧૩) અંગપ્રવિષ્ટદ્યુત (૧૪) અનંગપ્રવિષ્ટદ્યુત. વિવેચન : શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાનની જેમ પરોક્ષજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે અર્થાત્ શ્રુતજ્ઞાનમાં મતિનો સહકાર અવશ્ય હોય, માટે સૂત્રકારે મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાનનું વર્ણન કરેલ છે. આ સૂત્રમાં શ્રુતના ચૌદ ભેદોના જે નામ આપેલ છે, તે દરેક ભેદોની વ્યાખ્યા મૂળ પાઠમાં ક્રમશઃ આગળ બતાવવામાં આવશે. વાસ્તવમાં આ ચૌદ ભેદ નથી પરંતુ આ ચૌદ પ્રકારથી વિસ્તારપૂર્વક શ્રુતનું વર્ણન કરવામાં આવેલ છે. સંક્ષેપમાં આ ચૌદમાંથી દરેક બે ભેદમાં સંપૂર્ણ શ્રુતજ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. છતાં શ્રુતજ્ઞાન સંબંધી વિવિધ પ્રકારની જાણકારી માટે અહીં સાત પ્રકારથી શ્રતના બેબે ભેદ કરવામાં આવ્યાં છે. કેમ કે
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy