SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ | ३४४ | શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર ओगाहित्ता एत्थ णं चत्तारि णंदापुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा- पउमा, पउमप्पभा, कुमुदा, कुमुदप्पभा । ताओ णं पुक्खरिणीओ पण्णासं जोयणाई आयामेणं, पणवीसं जोयणाई विक्खम्भेणं, दसजोयणाई उव्वेहेणं, वण्णओ वेइयावणसंडाणं भाणियव्वो । चउद्दिसिं तोरणा जाव तासिणं पुक्खरिणीणं बहुमज्झदेसभाए, एत्थणं महं एगे ईसाणस्स देविंदस्स देवरण्णो पासायवडिसए पण्णत्ते- पंचजोयणसयाई उठं उच्चत्तेणं, अड्डाइज्जाई जोयणसयाई विक्खंभेणं, अब्भुग्गयमूसिय एवं सपरिवारो पासायवडिंसओ भाणियव्वो । भावार्थ :- भंह२५र्वतनी उत्तरपूर्व(शानu)मा मद्रशासवनमा ५० यो४२ (१) ५भा, (२) પદ્મપ્રભા, (૩) કુમુદા અને (૪) કુમુદપ્રભા નામની ચાર પુષ્કરિણીઓ આવે છે. તે ૫૦ યોજન લાંબી, પચીસ યોજન પહોળી અને દશ યોજન ઊંડી છે. તેની પાવરવેદિકા, વનખંડ અને તોરણદ્વાર આદિનું વર્ણન પૂર્વવતુ છે. તે પુષ્કરિણીઓની મધ્યમાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રનો એક ઉત્તમ મહેલ છે. તે ૫00 યોજન ઊંચો અને અઢીસો યોજન પહોળો છે. સપરિવાર તે મહેલનું વિસ્તૃત વર્ણન પૂર્વવત્ છે. १७० एवं मंदरस्स दाहिणपुरस्थिमेणं पुक्खरिणीओ- उप्पलगुम्मा, णलिणा, उप्पला उप्पलुज्जला । तं चेव पमाणं मज्झे पासयवडिंसओ सक्कस्स सपरिवारो । तेणं चेव पमाणेणं । भावार्थ :- मंह२-भेरु पर्वतमा क्षिपूर्वमा (१) 6.५ गुदभा, (२) नलिना, (3) 6.५६ (४) ઉત્પલોજ્જવલા નામની પુષ્કરિણીઓ છે. તેનું પ્રમાણ પૂર્વાનુસાર છે. તેની વચ્ચે શક્રેન્દ્રનો શ્રેષ્ઠ(આલેશાન) મહેલ છે. તેમાં સપરિવાર સિંહાસન વગેરેનું વર્ણન પૂર્વવત્ જાણવું. १७१ दाहिणपच्चत्थिमेण विपुक्खरिणीओ-भिंगा भिंगणिभा, अंजणा, अंजणप्पभा। पासायवडिंसओ सक्कस्स सीहासणं सपरिवार । भावार्थ :- भं.२ पर्वतनी दक्षिणपश्चिममा (१) (9, (२) (भृगनिमा, (3) अंजना भने (४) અંજનપ્રભા નામની પુષ્કરિણીઓ છે. તેનું પ્રમાણ, વિસ્તાર પૂર્વવતુ છે. શક્રેન્દ્રના મહેલ સપરિવાર સિંહાસન વગેરે સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ છે. १७२ उत्तरपुरस्थिमेणं पुक्खरिणीओ- सिरिकता, सिरिचंदा, सिरिमहिया, चेव सिरिणिलया, पासयवडिंसओ ईसाणस्स सीहासणं सपरिवार ।
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy