SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો વક્ષસ્કાર | २३८ નિશ્ચિત કરે છે અથવા ભરત અને હેમવય ક્ષેત્રને વિભક્ત કરે છે. જંબુદ્વીપમાં ક્રમશઃ આવેલા પ્રત્યેક ક્ષેત્રો અને પર્વતો બમણા બમણા વિસ્તારવાળા છે. ચુલ્લહિમવંત પર્વત ભરતક્ષેત્રથી બમણા વિસ્તારવાળો છે. ભરતક્ષેત્રનો વિસ્તાર-પહોળાઈ પર યોજન અને ૬ કળા પ્રમાણ છે. તેથી ચલહિમવંત પર્વતની પહોળાઈ એક હજાર બાવન યોજન અને બાર કળા(૧,૦૫ર ૧૮ यो.) प्रभाएछ. ચુલ્લહિમવંત ઃ પદ્મદ્રહ અને પદ્માદિ :| २ तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं एक्के महं पउमद्दहे णामं दहे पण्णत्ते । पाईणपडीणायए, उदीणदाहिणवित्थिण्णे, एक्कं जोयणसहस्सं आयामेणं, पंच जोयणसयाई विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं, अच्छे, सण्हे, रययामयकूले जाव पडिरूवे । ભાવાર્થ :- બહુસમરમણીય ભૂમિભાગથી બરાબર મધ્યમાં એક પદ્મદ્રહ નામનો દ્રહ(સરોવર) છે. ते पूर्वपश्चिम सामोसने उत्त२६क्षि। पडोजो छे. ते २(१,०००) योन दो, पांयसो(५००) યોજન પહોળો અને દસ(૧૦) યોજન ઊંડો છે. તે સ્વચ્છ, સ્નિગ્ધ, રજતમય કિનારાવાળો ભાવ મનોહર છે. | ३ सेणं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते। वेइया वणसंडवण्णओ भाणियव्वो । ભાવાર્થ:- તે દ્રહ ચારે બાજુ એક પઘવરવેદિકા અને વનખંડથી સપરિવૃત્ત છે. વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ જાણવું. | ४ तस्स णं पउमद्दहस्स चउद्दिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता । वण्णावासो भाणियव्वो । तेसिणं तिसोवाणपडिरूवगाणं पुरओ पत्तेयं-पत्तेयं तोरणा पण्णत्ता। ते णं तोरणा णाणामणिमया, वण्णओ । ભાવાર્થ :- પદ્મદ્રહની ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથિયાવાળી ચાર સોપાનપંક્તિ(સીડી) છે, તેનું વર્ણન જાણવું. તે પ્રત્યેક સોપાન પંક્તિની આગળ વિવિધ મણિમય તોરણો છે. તેનું વર્ણન જાણવું. આ જ વક્ષસ્કારમાં ગંગાપ્રપાત કુંડના વર્ણનમાં તોરણનું વિસ્તૃત વર્ણન છે] | ५ तस्स णं पउमद्दहस्स बहुमज्झदेसभाए एत्थं महं एगे पउमे पण्णत्ते-जोयणं आयामविक्खंभेणं, अद्धजोयणं बाहल्लेणं, दस जोयणाई उव्वेहेणं, दो कोसे ऊसिए जलंताओ, साइरेगाइं दसजोयणाई सव्वग्गेणं पण्णत्ते । सेणं एगाए जगईए सव्वओ
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy