SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ | १८४ શ્રી જંબૂઢીપ પ્રશપ્તિ સૂત્ર धाराहिं ओघमेघं सत्तरत्तं वासं वासमाणं पासइ पासित्ता चम्मरयणं परामुसइ, तएणं तं सिरिवच्छ-सरिसरूवं वेढो भाणियव्वो जाव दुवालसजोयणाई तिरिय पवित्थरइ, तत्थ साहियाई, तए णं से भरहे राया सखंधावारबले चम्मरयणं दुरूहइ दुरूहित्ता दिव्वं छत्तरयणं परामुसइ । ભાવાર્થ :- ત્યારે ભરતરાજા પોતાની વિજય અંધાવારની છાવણી ઉપર યુગ, મુસલ અને મુષ્ટિકા પ્રમાણ મોટી ધારાઓથી વરસતા વરસાદને જોઈને પોતાના ચર્મરત્નને ગ્રહણ કરે છે. તે ચર્મરત્ન શ્રીવત્સના આકારનું હોય છે વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું. ભરત રાજા તે ચર્મરત્ન ગ્રહણ કરે કે તુરંત જ તે સાધિક બાર યોજન તિરછું વિસ્તૃત થઈ જાય છે. ત્યાર પછી ભરતરાજા પોતાની સેના સહિત તે ચર્મરત્ન ઉપર આરૂઢ થાય છે. તેના પર ચઢીને તેઓ છત્રરત્નને ગ્રહણ કરે છે. ७० तए णं णवणउइ-सहस्स-कंचण-सलाग-परिमंडियं महरिहं अउज्झं णिव्वणसुपसत्थविसिट्ठलर्सेकंचणसुपुटुदंडं मिउराययवट्टलठ्ठ-अरविंदकण्णियसमाणरूवं वत्थिपए से य पंजरविराइयं विविहभत्तिचित्तं मणिमुत्तपवाल-तत्ततवणिज्ज-पंचवण्णियधोयरयण-रूवरइयं रयणमरीइ-समप्पणाकप्पकार-मणुरंजिएल्लियं राय-लच्छिचिंधं अज्जुण-सुवण्णपंडुरपच्चत्थय-पट्ठदेसभागं तहेव तवणिज्जपट्टधम्मतपरिगयं अहिय सस्सिरीयं सारयरयणियसविमल-पडिपुण्ण-चंदमंडल-समाणरूवं परिंद-वामप्पमाणपगइवित्थडंकुमुदसंङधवलंरण्णो संचारिमं विमाणंसूरातक्वायवुट्ठिदोसाण यखयकरं तवगुणेहिं लद्धं अहयं बहुगुणदाणं, उऊण विवरीयसुकयच्छायं । छत्तरयणं पहाणं, सुदुल्लहं अप्पपुण्णाणं ॥१॥ पमाणराईण तवगुणाण फलेगदेसभागं विमाणवासे वि दुल्लहतरं वग्घारियमल्लदामकलावं सारयधवलब्भ-रयणिगरप्पगासं दिव्वं छत्तरयणं महिवइस्स धरणियल-पुण्णचंदो। तए णं से दिव्वे छत्तरयणे भरहेणं रण्णा परामुढे समाणे खिप्पामेव दुवालस जोयणाई, पवित्थरइ साहियाई तिरियं । भावार्थ:-छत्ररत्न८८,००० सुवनिर्मित शाामो-सणियाओथी सुशोभित डोय छ; ते મહા મૂલ્યવાન હોય છે અથવા ચક્રવર્તીને યોગ્ય હોય છે. તે અયોધ્ય હોય છે, તેને જોયા પછી શત્રુઓ
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy