SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ | १५० શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર હાથીઓની ચીંઘાડ; સેંકડો, હજારો, લાખો રથના રણઝણાટ, વીંઝાતી ચાબુકોના અવાજથી દિશાઓને વ્યાપ્ત કરે છે. તે ચતુરંગિણી સેના વગાડવામાં આવતા ઢોલ, મોટા ઢોલ, વીણા, કોહલી, મૃદંગ, નાના શંખ, પરિલી, ઘાસનાં તણોથી બનાવેલા વાધ વિશેષ, વાંસળી, વિશેષ પ્રકારની વીણા, કાચબાના આકારની મોટી વીણા, સારંગી, કરતાલ, કાંસ્યતાલ-કાંસાની કરતાલ વગેરેથી ઉત્પન્ન વિપુલ ધ્વનિ-પ્રતિધ્વનિથી સંપૂર્ણ જીવલોકને વ્યાપ્ત કરે છે. બલ-સેના અને વાહન સમુદાયથી યુક્ત, હજારો યક્ષોથી પરિવૃત્ત, તે ભરતરાજા કુબેર જેવા વૈભવ- શાળી દેખાય છે. તેઓ પોતાની ઋદ્ધિથી અમરપતિ-ઇન્દ્ર જેવા યશસ્વી, ઐશ્વર્યશાળી જણાય છે. તેવા તે ભરત રાજા ગ્રામાદિ ઉપર વિજય મેળવતાં-મેળવતાં વરદામ તીર્થ સમીપે આવે છે અને ત્યાં પડાવ નાખે છે. ત્યારપછી વર્ધકીરત્નને બોલાવીને કહે છે કે “હે દેવાનુપ્રિય! યથાશીઘ્ર મારા માટે આવાસસ્થાન અને પૌષધશાળા બનાવો. મારા આદેશ પ્રમાણે કાર્ય થઈ જાય એટલે મને સમાચાર આપો.” २४ तए णं से आसमदोणमुह गामपट्टण-पुरव-खंधावा-गिहावण विभागकुसले, एगासीइपदेसु सव्वेसु चेव वत्थुसु णेगगुणजाणए पंडिए विहिण्णू पणयालीसाए देवयाणं, वत्थुपरिच्छाए णेमिपासेसु भत्तसालासु कोट्टणिसु य वासघरेसु य विभागकुसले, छज्जे वेज्झे य दाणकम्मे पहाणबुद्धी, जलयाणं भूमियाणं य भायणे, जलथलगुहासु जंतेसु परिहासु य कालनाणे, तहेव सद्दे वत्थुप्पएसे पहाणे, गब्भिणि कण्ण-रुक्ख-वल्लि-वेढिय-गुण-दोसवियाणए, गुणड्डे, सोलसपासायकरणकुसले, चउसट्ठि विकप्पवित्थियमई, णंदावत्ते य वद्धमाणे सोत्थियरुयग तह सव्वओभद्दसण्णिवेसे य बहुविसेसे, उइंडिय-देव-कोट्ठ-दारु-गिरि-खाय-वाहणविभागकुसले इह तस्स बहुगुणड्डे, थवईरयणे णरिंदचंदस्स । तव-संजमणिविटे, किं करवाणी-तुवट्ठाई ॥१॥ सो देवकम्मविहिणा, खंधावारं णरिंद-वयणेणं । आवसहभवणकलियं, करेइ सव्वं मुहुत्तेणं ॥२॥ करेत्ता पवरपोसहघरं करेइ करेत्ता जेणेव भरहे राया जाव एयमाणत्तिय खिप्पामेव पच्चप्पिणइ, सेसं तहेव जाव मज्जणघराओ पडिणिक्खमइ जावचाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ । भावार्थ:- यवतानुवरत्नमाश्रम, द्रोभुण, गाभ, पन, नगर, सैन्य शिविर-छाएी, , દુકાનના વિભાગ કરવામાં, વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તેના યથા યોગ્ય સ્થાન વગેરે જાણવામાં કુશળ હોય છે. તે વર્ધકી રત્ન વાસ્તુશાસ્ત્ર માન્ય ૮૧ આદિ પદવાળા સર્વ પ્રકારના વાસ્તુના (ઘરના) અનેક ગુણના જાણનાર
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy