SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો વક્ષસ્કાર चाउरंगिणिं सेण्णं सण्णाहेह, आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह, त्ति कट्टु मज्जणघरं अणुपविसइ जाव ससिव्व पियदंसणे, णरवई मज्जणघराओ पडिणिक्खमइ जाव गयवइं दुरूढे जावसेयवरचामराहिं उद्ध्रुव्वमाणीहिं- उद्ध्रुव्वमाणीहिं मगइयवर-फलग पवर-परिगर-खेडय-वरवम्म- कवय-माढी - सहस्सकलिए उक्कडवरमउङ-तिरीङ-पडागझय-वेजयंतिचामर-चलंत - छत्तंधयारकलिए, असि - खेवणि खग्ग - चावणाराय-कणयकप्पणि-सूल-लउडभिंडिमाल - धणुह-तोण- सरपहरणेहि य काल-णील- रुहिर-पीयसुक्किल्ल-अणेगचिंध-सयसण्णिविट्ठे, अप्फोडिय-सीहणाय-छेलिय- हयहेसिय-हत्थि गुलगुलाइय-अणेगरह-सयसहस्सघणघर्णेत-णीहम्ममाण-सद्दसहिएण-जमगसमग-भंभाहोरंभ-किणित-खरमुहि-मुगुंद ૧૪૯ संखिय-परिलि-वव्वग-परिवाइणि-वंस-वेणु-विपंचि महत्तिकच्छभि-रिगिसिगि-कल- तालं कंसताल-करधाणुव्विद्धेण महया सद्दसण्णिणादेण सयलमवि जीवलोगं पूरयंते बलवाहणसमुदएणं एवं जक्खसहस्ससंपरिवुडे वेसमणे चेव धणवई अमरवई-सण्णिभाए इड्डीए पहियकित्ती गाम गामागर णगर जाव विजयखंधावारणिवेसं करेइ करेत्ता वड्डइरयणं सद्दावेइ सद्दावित्ता एवं वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! मम आवासं पोसहसालं च करेहि, ममेयमाणत्तियं पच्चप्पिणाहि । ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા દિવ્ય ચક્રરત્નને દક્ષિણપશ્ચિમ દિશામાં વરદામ તીર્થાભિમુખ પ્રયાણ કરતું જુએ છે, જોઈને તેઓ હર્ષિત અને સંતુષ્ટ થાય છે. તેઓ કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને કહે છે કે— “હે દેવાનુપ્રિયો ! ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓ સહિત ચતુરંગિણી સેના અને અભિષિક્ત હસ્તિરત્નને શીઘ્ર સુસજ્જ કરો." આ પ્રમાણે કહીને રાજા સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થાય છે, યાવત્ સ્નાન કરીને ચંદ્રની જેમ શોભતા નરપતિ સ્નાનઘરમાંથી બહાર નીકળી ગજરત્ન ઉપર આરૂઢ થાય છે. તેઓની બંને બાજુ ચામર વીંઝાવા લાગે છે. (અનેક યોદ્ધાઓ નરપતિ સાથે ચાલે છે.) તે યોદ્ધાઓ હાથમાં ઢાલો ધારણ કરીને; કમ્મરપટ્ટાથી કમ્મર કસીને; બાણ, કવચ અને ઉત્તમ શ્રેષ્ઠ મુગટ ધારણ કરે છે. તેઓ પતાકા-નાની નાની ઝંડીઓ; ધ્વજા-મોટા ઝંડાઓ; વૈજયંતી બંને બાજુ નાની નાની પતાકાઓ હોય તેવા ઝંડા, ચામર તથા છત્રની છાયાથી યુક્ત હોય છે. તેઓ તલવાર, ગોફણ, સામાન્ય તલવાર, ધનુષ્ય, લોહમય जाएा, एई (जाए। विशेष), नानुं जड्ग, शूल, साडडी, भाला, वांसना जनेला धनुष्य, भाथा सामान्य जाए। આદિ કાળા, નીલા, લાલ, પીળા અને શ્વેતરંગના સેંકડો ચિહ્નોથી ચિહ્નિત શસ્ત્રોથી યુક્ત હોય છે. વારંવાર ભુજા ઠપકારતા, સિંહનાદ કરતા, હર્ષાતિરેકથી સીત્કારના શબ્દ કરતાં તે યોદ્ધાઓ ભરતરાજાની સાથે यासे छे. (ભરત રાજાની સાથે ચતુરંગણી સેના ચાલે છે.) તે ચતુરંગિણી સેના ઘોડાઓના હણહણાટ;
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy