SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો વક્ષસ્કાર | १०७ | परूढणहकेसमंसुरोमा, काला, खर-फरुससमावण्णा, फुट्टसिरा, कविलपलिय-केसा, बहुण्हारुणि संपिणद्धदुइंस-णिज्जरूवा, संकुडिय वली तरंगपरिवेढियंगमंगा, जरापरिणयव्वथेरगणरा, पविरल परिसडियदंतसेढी, उब्भङ घडमुहा, विसमणयण-वंकणासा, वंकवलीविगय भेसणमुहा, दहुकिटिभसिब्भ फुडियफरुसच्छवी, चित्तलंगमंगा, ____ कच्छूखसराभिभूया, खरतिक्खणक्खकंडूइयविकयतणू, टोलगतिविसमसंधि-बंधणा, उक्कडुय-ट्ठिय-वित्तदुब्बलकुसंघयणकुप्पमाणकुसंठिया, कुरूवा, कुट्ठाणा-सणकुसेज्जकुभोइणो, असुइणो, अणेगवाहिपरिपीलिअंगमंगा, खलंतविब्भलगई, णिरुच्छाहा, सत्तपरिवज्जिया विगयचेट्ठा, णट्ठतेया, अभिक्खणं सीउण्ह- खस्फरुस-वायविज्झडिय- मलिणपंसुरओगुंडिअंगमगा, ___ बहुकोहमाणमायालोभा, बहुमोहा, असुभदुक्खभागी, ओसणं धम्मसण्णसम्मत्तपरिब्भट्ठा, उक्कोसेणं रयणिप्पमाणमेत्ता, सोलसवीसझ्वासपरमाउसो, बहुपुत्तणत्तुपरियालपणयबहुला गंगासिंधूओ महाणईओ वेयर्ल्ड च पव्वयं णीसाए णिगोयभूया बीयमेत्ता बावत्तरि बिलवासिणो मणुया भविस्संति । लावार्थ :- प्रश्न- 3 मावन् ! ते आमा (मरतक्षेत्र। मनुष्यो- २१३५ (डशे ? उत्तर- गौतम! ते अपना मनुष्यो दु३५-अशोभन३५-२॥इतिवाणा, दुष्टqf, दुष्टगंध-दुगंध, દુષ્ટ રસ, દુષ્ટ સ્પર્શ યુક્ત શરીરવાળા હશે. તેથી તેઓ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનામ, હીનસ્વરા, દીનસ્વરા, અનિષ્ટસ્વરા, અકાંતસ્વરા, અપ્રિયસ્વરા, અમનોજ્ઞ સ્વરા, અમનામ સ્વરા(મનમાં ગ્લાનિ થાય તેવા સ્વરવાળા), તેમના વચનને સાંભળવાની પણ કોઈ ઈચ્છા ન કરે તેવા અનાદેય વચનવાળા અને અનાદેય જન્મવાળા થશે. તેઓ નિર્લજ્જ, કૂડકપટ, કલહ, બંધન, વધ, વૈરમાં અત્યંત રત રહેશે; મર્યાદાઓનું ઉલ્લંઘન કરવામાં તત્પર, અકાર્ય કરવામાં ઉદ્યત રહેશે; માન આપવા યોગ્ય ગુરુજનોની-વડીલોની આજ્ઞાનું પાલન અને વિનયથી રહિત થશે. તેઓ વિકલ-ન્યૂનાધિક અંગોપાંગ- વાળા કાણા, લંગડાદિ થશે. તેઓ વધેલા નખ, કેશ, મૂછ, રુંવાટીવાળા, કાળા, અત્યંત કઠોર સ્પર્શવાળા (અથવા ઘેરા નીલ-શ્યામવર્ણી) થશે. મોઢા પરની કરચલીઓની રેખાના કારણે ફૂટેલાં માટલાં જેવા મસ્તકવાળા, શ્વેત કેશધારી, સ્નાયુઓ અને નસો દેખાવાના કારણે દુર્દર્શનીય થશે. તેમનું શરીર-અંગો રેખાત્મક કરચલીઓથી વ્યાપ્ત રહેશે, તેઓ હંમેશાં વૃદ્ધ જેવા દેખાશે; કેટલાક દાંત પડી જવાથી વિરલ દંતશ્રેણીના કારણે વિકૃત ઘડાના મુખ જેવા વિકૃત લાગશે; તેઓના નેત્ર અને નાક વાંકા હશે; કુટિલ-વક્ર કરચલીઓના કારણે તેઓ ભયંકર લાગશે. દ, કટિભ, સિધ્ધ વગેરે કુષ્ઠ રોગોથી કઠોર ચામડીવાળા અને કાબરચીતરા અંગવાળા થશે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy