SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર પ્રદક્ષિણા કરી, તે પ્રમાણે કરીને અત્યંત દૂર નહીં અને અતિ નજીક પણ નહીં તે રીતે શુશ્રુષા કરતા, નમસ્કાર કરતાં વિનયપૂર્વક હાથ જોડી, સંમુખ ઊભા રહી પર્યાપાસના કરવા લાગ્યા. | ८९ तेणं कालेणं तेणं समएणं ईसाणे देविंदे देवराया उत्तरडलोगाहिवई, अट्ठावीसविमाणसयसहस्साहिवई, सूलपाणी, वसहवाहणे, सुरिंदे, अयरंबरवत्थधरे जाव विउलाई भोगभोगाई भुंजमाणे विहरइ । तए णं तस्स ईसाणस्स देविंदस्स देवरण्णो आसणं चलइ । तए णं से ईसाणे देविंदे देवराया आसणं चलियं पासइ, पासित्ता ओहिं पउंजइ, पउंजइत्ता भगवं तित्थयरं ओहिणा आभोएइ, आभोएत्ता जहा सक्के णियगपरिवारेणं भाणियव्वो जाव पज्जुवासइ ।। एवं सव्वे देविंदा जाव अच्चुए देविंदे णियगपरिवारेणं भाणियव्वा, एवं वीसं भवणवासीणं वाणमंतराणं सोलस जोइसियाणं दोण्णि इंदा णियगपरिवारा णेयव्वा । ભાવાર્થ :- કાલે, તે સમયે ઉત્તરાર્ધ લોકાધિપતિ, અઠ્ઠયાવીસ લાખ વિમાનોના સ્વામી, શૂલપાણિજેમના હાથમાં ફૂલ છે તેવા, વૃષભના વાહનવાળા, નિર્મળ આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્ર ધારી દેવેન્દ્ર દેવરાજ ઈશાન વિપુલ ભોગો ભોગવતા રહેતા હતા. ત્યારે દેવેન્દ્ર, દેવરાજ ઈશાનનું આસન ચલાયમાન થયું. દેવેન્દ્ર દેવરાજ ઈશાને પોતાનું આસન ચલાયમાન થતું જોયું. આ પ્રમાણે જોઈને અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. પ્રયોગ કરી તીર્થકર ભગવાનને અવધિજ્ઞાન દ્વારા જોયા. જોઈને શક્રેન્દ્રની જેમ પોતાના દેવ પરિવાર સહિત ભગવાન સમીપે આવ્યા. તે જ રીતે અચ્યતેન્દ્ર સુધીના સર્વ ઈન્દ્રો પરિવાર સહિત આવ્યા. ભવનવાસીઓના વીસ ઈન્દ્ર, વાણવ્યંતરના ૧૬ ઈન્દ્ર, જ્યોતિષ્કોના બે ઈન્દ્ર(સૂર્ય તથા ચંદ્ર) પોત પોતાના દેવ પરિવારોની સાથે અષ્ટાપદ પર્વત પર साव्या. |९० तए णं सक्के देविंदे, देवराया बहवे भवणवझ्वाणमंतस्जोइसवेमाणिए देवे एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! णंदणवणाओ सरसाइं गोसीसवरचंदणकट्ठाई साहरह, साहरेत्ता तओ चिइगाओ रएह- एगं भगवओ तित्थयरस्स, एगं गणधराणं, एगं अवसेसाणं अणगाराणं । तए णं ते भवणवइ जाव वेमाणिया देवा णंदणवणाओ सरसाइं गोसीसवरचंदणकट्ठाईसाहरंति, साहरेत्ता तओ चिइगाओ रएंति- एगं भगवओ तित्थयरस्स, एगं गणहराणं, एगं अवसेसाणं अणगाराणं । ભાવાર્થ - ત્યારે દેવેન્દ્ર દેવરાજ, શક્રે ઘણા ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોને કહ્યું- હે
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy