SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો વક્ષસ્કાર | ५८ |४४ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे अहीइ वा, अयगराइ वा ? गोयमा ! हंता अत्थि, णो चेव णं तेसिं मणुयाणं आबाहं वा, वाबाहं वा, छविच्छेयं वा उप्पार्येति, पगइभद्दया णं वालगगणा पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે સમયે ભરતક્ષેત્રમાં સાપ અને અજગર હોય છે? ઉત્તર-હા ગૌતમ!તે સમયે સાપ, અજગર હોય છે પરંતુ તે મનુષ્યો માટે અબાધાજનક(વિબાધા જનક, તેમજ દૈહિકપીડા અને વિકૃતિજનક) હોતા નથી. તે સર્પ, અજગર આદિ પ્રકૃતિથી ભદ્ર હોય છે. ४५ अत्थिणं भंते ! तीसे समाए भरहे वासे डिंबाइ वा, डमराइ वा, कलहबोलखास्वेस्महाजुद्धाइ वा, महासंगामाइ वा, महासत्थपडणाइ वा, महापुरिसपडणाइ वा, महारुहिरणिवडणाइ वा ? गोयमा ! णो इणढे समढे, ववगयवेराणुबंधा णं ते मणुया पण्णत्ता । भावार्थ :- प्रश्न- हे भगवन् ! शुंते समये भरतक्षेत्रमा जि- मयन स्थिति, उभ२-५२२५२न। ઉપદ્રવ કે બાહ્ય ઉપદ્રવ, કલહ-વાચુદ્ધ, બોલ-અનેક દુઃખી વ્યક્તિઓના ચિત્કાર, ક્ષાર-ખાર, પારસ્પરિક ઇર્ષા, વેર- અસહનશીલતાના કારણે થતો હિંસ્ય હિંસકભાવ, મહાયુદ્ધ- વ્યુહરચના સહિતનું યુદ્ધ, મહાસંગ્રામ-ધૂહરચના અને વ્યવસ્થા યુક્ત યુદ્ધ, મહાશસ્ત્ર પતન-યુદ્ધ સમયે નાગબાણ, તામસબાણ, પવનબાણ, અગ્નિબાણ આદિ દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ, મહાપુરુષ પતન- યુદ્ધ સમયે રાજાદિ વિશિષ્ટ પુરુષોનો વધ, મહારુધિર રિપતન-યુદ્ધ સમયે પ્રવાહરૂપમાં રક્તપાત ઇત્યાદિ હોય છે? ઉત્તર– હે ગૌતમ! તે સમયે ભયજનક કોઈ પણ પરિસ્થિતિ હોતી નથી. તે મનુષ્યો વૈરાનુબંધશત્રુત્વના ભાવોથી રહિત હોય છે. ४६ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे दुब्भूयाणि वा, कुलरोगाइ वा, गामरोगाइ वा, मंडलरोगाइ वा, पोट्टरोगाइ वा, सीसवेयणाइ वा, कण्णोठ्ठअच्छिणहदंतवेयणाइ वा, कासाइ वा, सासाइ वा, सोसाइ वा, दाहाइ वा, अरिसाइ वा, अजीरगाइ वा, दओदराइ वा, पंडुरोगाइ वा, भगंदराइ वा, एगाहियाइ वा, बेयाहियाइ वा, तेयाहियाइ वा, चउत्थाहियाइ वा, इंदग्गहाइ वा, धणुग्गहाइ वा, खंदग्गहाइ वा, जक्खग्गहाइ वा, भूयग्गहाइ वा, मत्थगसूलाइ वा, हिययसूलाइ वा, पोट्टसूलाइ वा, कुच्छिसूलाइ वा, जोणिसूलाइ वा, गाममारीइ वा, सण्णिवेसमारीइ वा, पाणक्खया, जणक्खया, वसणब्भूयं अणारिआ ? गोयमा ! णो इणढे समढे, ववगयरोगायंका णं ते मणुया पण्णत्ता ।
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy