SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ | ४१२ । શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ ३१ जहण्णठिईयाणं भंते ! पंचेंदियतिरिक्खजोणियाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणतुणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! जहण्णठिईए पंचेंदियतिरिक्खजोणिए जहण्णठिईयस्स पंचिंदियतिरिक्खजोणियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वण्ण-गंधरस-फासपज्जवेहिं, दोहि अण्णाणेहिं, दोहिं दंसणेहिं छट्ठाणवडिए । उक्कोसठिईए वि एवं चेव । णवरं दो णाणा, दो अण्णाणा, दो दंसणा । अजहण्ण- मणुक्कोसठिईए वि एवं चेव । णवरं ठिईए चउट्ठाणवडिए, तिण्णि णाणा, तिण्णि अण्णाणा, तिण्णि दसणा । भावार्थ:-प्र-भगवन ! धन्य स्थितिवाणा पंथेन्द्रिय तिर्ययोन। 24 पर्यायो छ? 6त्तरહે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોના અનંત પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળા એક પંચેન્દ્રિય તિર્યંચથી જઘન્ય સ્થિતિવાળા બીજા પંચેન્દ્રિયતિર્યંચ દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તથા બે અજ્ઞાન અને બે દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાયો વિષયક પ્રરૂપણા પણ આ જ પ્રમાણે કરવી જોઈએ. વિશેષતા એ છે કે તેમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શનનું કથન કરવું જોઈએ. મધ્યમ સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોનું કથન પણ આ જ પ્રમાણે કરવું જોઈએ. વિશેષતા એ છે કે તેઓ સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે અને તેમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. ३२ जहण्णगुणकालगाणं भंते ! पंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! जहण्णगुणकालए पर्चेदियतिरिक्खजोणिए जहण्णगुणकालगस्स पर्चेदिय तिरिक्खजोणियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्टाणवडिए, कालवण्णपज्जवेहिं तुल्ले, अवसेसेहि वण्णगंधरसफासपज्जवेहिं, तिहिंणाणेहिं, तिहि अण्णाणेहिं, तिहिं दंसणेहिं छट्ठाणवडिए। एवं उक्कोसगुणकालए वि । अजहण्णमणुक्कोसगुणकालए वि एवं चेव । णवरं सट्टाणे छट्ठाणवडिए । एवं पंच वण्णा दो गंधा पंच रसा अट्ठ फासा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જઘન્યગુણ કૃષ્ણવર્ણવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના કેટલા પર્યાયો छ?त्तर- गौतम! अनंत पर्यायोछे.प्रश्न- भगवन्! तेनु शुरधन्यगुणावવાળા પંચેન્દ્રિય તિર્યંચોના અનંત પર્યાયો છે?
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy