SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ | પાંચમું પદ : વિશેષ(પર્યાય પદ) [ ૪૧૧ ] જઘન્ય અવગાહના દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી | વર્ણાદિથી | શાન-દર્શનથી આદિ (૨૦બોલ). જઘન્ય અને ઉત્કૃષ્ટ | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા | તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા | સ્વસ્થાનથી તુલ્ય, દર્શન પરસ્થાનમાં છઠ્ઠાણ મધ્યમ દર્શન | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા | છઠ્ઠાણવડિયા * બેઈન્દ્રિય તેઈન્દ્રિયમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શન તે પાંચ ઉપયોગ અને ચૌરેન્દ્રિયમાં ચક્ષુદર્શન સહિત છ ઉપયોગ હોય છે. કોષ્ટકમાં ચૌરેન્દ્રિયની મુખ્યતાએ ઉપયોગોનું કથન છે. માટે બેઈન્દ્રિયમાં સર્વત્ર ચૌરેન્દ્રિય કરતાં એક ઉપયોગ ઓછો સમજવો. અવગાહનાદિ અપેક્ષાએ પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાયો - ३० जहण्णोगाहणगाणं भंते ! पंचिंदियतिरिक्खजोणियाणं केवइया पज्जवा पण्णत्ता? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ जहण्णोगाहणगाणं पंचेंदियतिरिक्खजोणियाणं अणंता पज्जवा पण्णत्ता ? गोयमा ! जहण्णोगाहणाए पंचेंदियतिरिक्खजोणिए जहण्णोगाहणयस्स पंचेंदियतिरिक्खजोणियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए तिढाणवडिए, वण्णगंधरसफासपज्जेवेहि, दोहिंणाणेहिं, दोहि अण्णाणेहिं, दोहिंदंसणेहिं छट्ठाणवडिए। उक्कोसोगाहणाएविएवं चेव । णवरं तिहिं णाणेहिं, तिहिं अण्णाणेहिं, तिहिंदसणेहिं, छट्ठाणवडिए । जहा उक्कोसोगाहणाए तहा अजहण्णमणुक्कोसोगाहणाए वि । णवरं ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા પર્યાયો છે? ઉત્તર– હે ગૌતમ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિયતિર્યંચોના અનંત પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક પંચેન્દ્રિય તિર્યચ, જઘન્ય અવગાહનાવાળા બીજા પંચેન્દ્રિય તિર્યંચથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા; વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાયોનું કથન પણ આ પ્રમાણે કહેવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. જે રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાયોનું કથન કર્યું છે, તે જ રીતે મધ્યમ અવગાહનાવાળા પંચેન્દ્રિયતિર્યંચોના વિષયમાં પણ કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તે અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે તથા સ્થિતિની અપેક્ષાએ પણ ચઠાણવડિયા છે. ૧ તિયચ, જઘન્ય અવગાહનાવા, તલ્ય છે. વિશ્વની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy