SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૬ ] શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ७८ पज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि राईदियाई अंतोमुहुत्तूणाई। ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્યા બાદ તેજસ્કાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ અહોરાત્રની છે. ७९ वाउकाइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णता ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिण्णि वाससहस्साई। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! વાયુકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની છે. ८० अपज्जत्तयवाउकाइयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા વાયુકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ८१ पज्जत्तयाणपुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिण्णि वाससहस्साई अंतोमुहुत्तूणाई। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! પર્યાપ્તા વાયુકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ હજાર વર્ષની છે. ८२ सुहुमवाउकाइयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेणं वि अंतोमुहुत्तं । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સૂમ વાયુકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ८३ अपज्जत्तयसुहुमवाउकाइयाणपुच्छा ? गोयमा !जहण्णेण विउक्कोसेणवि अंतोमुहुत्तं। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તની છે. ८४ पज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. | ८५ बादरवाउकाइयाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं तिण्णि वाससहस्साई। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! બાદર વાયુકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની છે.
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy