SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથું પદ : સ્થિતિ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બાદર અપ્લાયિક જીવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની છે. ७० પ अपज्जत्तयबादरआउकाइयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। ભાવાર્થ::- પ્રશ્ન− હે ભગવન્ ! અપર્યાપ્તા બાદર અપ્લાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ७१ पज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्त वाससहस्साइं अंतोमुहुत्तूणाई । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્તા બાદર અપ્લાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન સાત હજાર વર્ષની છે. ७२ तेकाइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिणि इंदियाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેજસ્કાયિક જીવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્ર(રાત-દિવસ)ની છે. ७३ अपज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્તા તેજસ્કાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ७४ जाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि राइंदियाई अंतोमुहुत्तूणाई । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્તા તેજસ્કાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ અહોરાત્રિની છે. |७५ सुहुतेकाइयाणं ओहियाणं अपज्जत्तयाणं पज्जत्तयाण य जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થઃ– ઔઘિક, અપર્યાપ્તા અને પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. |७६ बादरतेडकाइयाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिणि राइंदियाई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બાદર તેજસ્કાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિની છે. |७७ अपज्जत्तयबादरतेडकाइयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્તા બાદર તેજસ્કાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ!
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy