SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૧ [ ૨૫ ] |४१ ताई भंते ! किं ओगाढाइंआहारैति, अणोगाढाई आहारैति? गोयमा !ओगाढाई आहारैति णो अणोगाढाइं आहारैति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે શું આત્મપ્રદેશોમાં અવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે કે અનવગાઢ પગલોનો આહાર કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! આત્મપ્રદેશોમાં અવગાઢ પગલોનો આહાર કરે છે, અનવગાઢ પુગલોનો આહાર કરતા નથી. ४२ ताइ भंते ! किं अणंतरोगाढाई आहारैति, परंपरोगाढाई आहारैति? गोयमा ! अणंतरोगाढाई आहारैति, णो परंपरोगाढाई आहारैति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે શું અનંતરાવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે કે પરંપરાવગાઢ પગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! અનંતરાવગાઢ પુલોનો આહાર કરે છે, પરંપરાવગાઢ પુગલોનો આહાર કરતા નથી. ४३ ताई भंते! किं अणूइं आहारैति, बायराइं आहारेति ? गोयमा ! अणूई पि आहारेति, बायराइ पि आहारेति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે શું અણુ-થોડા પ્રમાણવાળા પુલોનો આહાર કરે છે કે બાદરઅધિક પ્રમાણવાળા યુગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે થોડા પ્રમાણવાળા યુગલોનો પણ આહાર કરે છે અને અધિક પ્રમાણવાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે. ४४ ताइभंते ! किंउड्डे आहारैति, अहे आहारैति, तिरियं आहारैति? गोयमा ! उड्डे पि आहारैति, अहे वि आहारेति तिरिय पि आहारेति । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! શું તે (અવગાહિત ક્ષેત્રમાં) ઉપર, નીચે કે તિરછા રહેલા પુદ્ગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે (અવગાહિત ક્ષેત્રમાં) ઉપર રહેલા પુદ્ગલોનો પણ આહાર કરે છે, નીચે રહેલા પુલોનો પણ આહાર કરે છે અને તિરછા રહેલા પુદ્ગલોનો પણ આહાર કરે છે. |४५ ताइभंते ! किं आईआहारैति, मज्झे आहारैति, पज्जवसाणे आहारैति? गोयमा! आइपि आहारेति, मज्झे वि आहारेति, पज्जवसाणे वि आहारेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે આહાર ગ્રહણકાલના આદિ સમયે પુગલોને ગ્રહણ કરે છે, મધ્યમ સમયે પુગલોને ગ્રહણ કરે છે કે અંતિમ સમયે પુગલોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે આદિ, મધ્યમ અને અંત સમયે પણ આહાર પુદ્ગલોને ગ્રહણ કરે છે. ४६ ताई भंते ! किं सविसए आहारैति, अविसए आहारैति? गोयमा ! सविसए आहारैति, णो अविसए आहारैति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું તે સ્વવિષય- પોતાને યોગ્ય પગલોનો આહાર કરે છે કે અવિષયપોતાને અયોગ્ય પગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે પોતાને યોગ્ય પગલોનો આહાર કરે છે, અયોગ્ય આહાર યુગલોને ગ્રહણ કરતા નથી.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy