SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ | २६ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર |४७ ताई भंते ! किं आणुपुव्वि आहारैति, अणाणुपुव्वि आहारैति? गोयमा ! आणुपुटिव आहारैति, णो अणाणुपुर्वि आहारैति । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું તે આનૂપૂર્વ-અનુક્રમથી પુદ્ગલોને ગ્રહણ કરે છે કે અનાનુપૂર્વીવ્યુત્ક્રમથી પુગલોને ગ્રહણ કરે છે? ઉત્તર-હે ગૌતમ! તે અનુક્રમથી પુદ્ગલોને ગ્રહણ કરે છે, અક્રમથી મુગલોને ગ્રહણ કરતા નથી. ४८ ताई भंते ! किं तिदिसिं आहारैति, चउदिसिं आहारैति, पंचदिसिं आहारैति, छदिसिं आहारैति ? गोयमा !णिव्वाघाएणं छदिसिं । वाघायंपडुच्च सिय तिदिसिं सिय चउदिसिं सिय पंचदिसिं। ओसण्णकारणं पडुच्च वण्णओ कालाई णीलाइं जावसुक्किलाई, गंधओ सुब्भिगंधाइंदुभिगंधाइ,रसओतित्त जावमहराइं,फासओकक्खडमउय जावणिद्धलुक्खाई, तेसिपोराणे वण्णगुणे विप्परिणामइत्ता परिपीलइत्ता, परिसाडइत्ता, परिविद्धंसइत्ता अण्णे अपुष्वेवण्णगुणेगंधगुणे जावफासगुणेउप्पाइत्ता आयसरीरखेतोगाढेपोग्गलेसव्वप्पणयाए आहारमाहरेति। भावार्थ:- प्रश्न- भगवन् ! शुत हिशान पुगतान अहए। ४२ यार, पांय अथवा छ દિશાઓના પુદ્ગલોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! વ્યાઘાત ન હોય તો છ દિશાઓના પુગલોનો આહાર કરે છે; વ્યાઘાત હોય તો ત્રણ, ચાર કે પાંચ દિશાઓમાં રહેલા પુદ્ગલોનો આહાર કરે છે. સામાન્ય રીતે તે જીવ કાળા, નીલા યાવતુ શ્વેત વર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે. ગંધથી સુરભિગંધ અને દુભિગંધવાળા, રસથી તીખા યાવતુમધુરસવાળા, સ્પર્શથી કર્કશ, મૃદુ થાવસ્નિગ્ધ, રુક્ષ પુદ્ગલોનો આહાર કરે છે. તે આહાર યોગ્ય પગલોના પૂર્વના વર્ણ ગુણોને યાવતુ સ્પર્શગુણોને પરિવર્તિત કરીને, દૂર કરીને, નાશ કરીને, વિશેષરૂપે નાશ કરીને, તેમાં બીજા અપૂર્વ વર્ણગુણ, ગંધગુણ, રસગુણ અને સ્પર્શગુણ ઉત્પન્ન કરીને, સ્વશરીરરૂપે પરિણત કરવા માટે સર્વ આત્મપ્રદેશોથી પુદ્ગલોને ગ્રહણ કરે છે. ४९ तेणं भंते ! जीवा कओहिंतो उववज्जति, किंणेरइएहितो उववज्जति,तिरिक्ख मणुस्सदेवेहितो उववज्जति? गोयमा !णो णेरइएहितो उववति, तिरिक्खजोणिएहितो उवजंति, मणुस्सेहिंतो उववजंति, णो देवेहितो उववजंति, __तिरिक्खजोणियपज्जतापज्जत्तेहितो असंखेज्जवासाउय वज्जेहिंतो उववति, मणुस्सेहितो अकम्मभूमग-असंखेज्जवासाउय वज्जेहिंतो उववति । एवं वक्कंती उववाओ भाणियव्वो। भावार्थ:-प्रश्न-भगवन! क्याथी सावीने उत्पन्न थायछ? शंते नभांथी, तिर्थयमाथी મનુષ્યમાંથી કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે નરક અને દેવમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તિર્યંચ અને મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તિર્યંચમાંથી આવીને ઉત્પન્ન થાય તો તેમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકતિર્યંચોને છોડીને શેષ સર્વ પર્યાપ્ત અને અપર્યાપ્ત તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy