SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | ४१३ । हयहेसिय,हत्थिगुलगुलाइयं, रहघणघणाइयंकरति;अप्पेगइया देवा अच्छोलेत, अप्पेाइया देवा पच्छोलेति अप्पेगइया देवा उक्किट्टि करैति, अप्पेगइया देवा उच्छोलेति पच्छोलेति उक्किट्टि करैति; अप्पेगइया देवा सीहणादंणदंति, अप्पेगइया देवा पाददद्दरयं करैति, अप्पेगइया देवा भूमिचवेडं दलयंति, अप्पेगइया देवासीहणादं पाददद्दरयं भूमिचवेडं दलयति; अप्पेगइया देवा हक्कारेति, अप्पेगइया देवा बुक्कारेति, अप्पेगइया देवा थक्कारेति, अप्पेगइया देवा णामाइं साति, अप्पेगइया देवा हक्कारेति बुक्कारेंति थक्कारेति णामाईसार्वति; अप्पेगइया देवा उप्पयति अप्पेगइया देवा णिवयति अप्पेगइया देवा परिवयंति अप्पेगइया देवा उप्पयंति णिवयंति परिवयंति।। अप्पेगइया देवा जलंति, अप्पेगइया देवा तवंति, अप्पेगइया देवा पतवंति, अप्पेगइया देवा जलंति तवंति पतवंति, अप्पेगइया देवा गजंति अप्पेगइया देवा विज्जुयायति अप्पेगइया देवा वासंति, अप्पेगइया देवा गज्जंति विज्जुयायति वासंति, अप्पेगइया देवा सण्णिवायंकरति अप्पेगइया देवा देवुक्कलियंकरेति, अप्पेगइया देवा देवकहकहं करेंति, अप्पेगइया देवा दुहदुहं करेंति, अप्पेगइया देवा देवसण्णिवायं देवुक्कलियं देवकहकहं देवदुहदुहं करेति । अप्पेगइया देवा देवुज्जोयंकरति अप्पेगइया देवा विज्जुयारं करेंति, अप्पेगइया देवाचेलुक्खेवं करेति, अप्पेगइया देवा देवुज्जोयं विज्जुयारंचेलुक्खेवं करैति, अप्पेगइया देवा उप्पलहत्थगया जावसहस्सपत्तहत्थगया वंदण-कलसहत्थगया जावधूवकडुच्छहत्थगया हट्ठातुहा जावहरिसवसविसप्पमाणहियया विजयाए रायहाणीए सव्वओ समता आधाति परिधावेति । ભાવાર્થ - જ્યારે વિજયદેવનો મહાન અભિષેક થઈ રહ્યો હોય ત્યારે કેટલાક દેવો જેનાથી કીચડ ન થાય અને ધૂળ બેસી જાય, તે રીતે સુગંધી પાણીની ઝરમર-ઝરમર વર્ષા કરે છે, કેટલાક દેવો રજરેણુનો નાશ કરનારી દિવ્ય સુગંધી જલની વર્ષા કરે છે. કેટલાક દેવો વિજયા રાજધાનીને હરજ, નિહતરજ, નષ્ટરજ, ભ્રષ્ટરજ તથા રજરહિત બનાવીને પ્રશાંત રજવાળી અને ઉપશાંત રજવાળી અર્થાતુ ધૂળને બેસાડીને સ્વચ્છ કરે છે. કેટલાક દેવોએ વિજયા રાજધાનીને આસિક્ત(ભીની) કરી, સાફ કરી, લીંપી, સ્વચ્છ કરી અને સ્વચ્છ રસ્તાઓ વચ્ચે સુગંધી પદાર્થોના ઢગલા કરી રસ્તાઓને બજાર જેવા કરે છે. કેટલાક દેવો વિજયા રાજધાનીમાં મંચો પર મંચો તૈયાર કરે છે અર્થાત્ સીડીવાળા પ્રેક્ષાગૃહો બનાવે છે. કેટલાક દેવો અનેક પ્રકારની રંગબેરંગી, જયસૂચક વિજય-વૈજયંતી નામની પતાકાઓ પર પતાકાઓ રોપી વિજયા રાજધાનીને શણગારે છે. કેટલાક દેવો વિજયા રાજધાનીને અત્યંત ઉલ્લોકનીય–આકર્ષક બનાવે છે. કેટલાક દેવો ગોશીર્ષ ચંદન, લાલ ચંદન અને દર્દર ચંદનના પાંચે ય આંગળીઓ દેખાય તેવા થાપા લગાવે છે. કેટલાક દેવો વિજયા રાજધાનીના પ્રત્યેક દ્વાર અને તોરણના દેશભાગ ઉપર હારબંધ ચંદન લિપ્ત કળશ અને ચંદન કળશો મૂકી તેને સજાવે છે. કેટલાક દેવો ઉપરથી નીચે સુધી લટકતી લાંબી-લાંબી ગોળ પુષ્પમાળાઓથી તે રાજધાનીને વિભૂષિત કરે છે. કેટલાક દેવો ચારે બાજુ પંચવર્ષી શ્રેષ્ઠ સુગંધિત ફૂલો પાથરી રાજધાનીને સુશોભિત કરે છે. કેટલાક દેવો વિજયા રાજધાનીને કાલાગુરુ, ઉત્તમ કંદુક તેમજ લોબાન વગેરે ધૂપની સુગંધથી
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy