SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | ४०४ जेणेव पुव्वविदेहाव-विदेहवासाइंजेणेव सीया-सीयोदाओ महाणईओ जहाणईओ, जेणेव सव्वचक्कवट्टिविजया जेणेव सव्वमागह-वरदामपभासाइंतित्थाइंतहेव, जेणेव सव्ववक्खारपव्वया सव्वतुवरेतहेव,जेणेव सव्वंतरणदीओसलिलोदगंगेहंतितंचेव। जेणेव मंदरे पव्वए जेणेव भ६सालवणे तेणेव उवागच्छति, उवागच्छित्ता,सव्वतुवरे जावसव्वोसहिसिद्धत्थए गेहंति,गेण्हित्ता जेणेवणंदणवणेतेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्वतुवरे जावसव्वोसहिसिद्धत्थए य सरसंगोसीसचंदणं गिण्हंति, गिण्हित्ता जेणेव सोमणसवणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्वतुवरे य जाव सव्वोसहिसिद्धत्थए य सरसगोसीसचंदणं दिव्वंचसुमणदामंगेहंति, गेण्हित्ताजेणेव पंडगवणेतेणेव उवागच्छति उवागच्छित्ता सव्वतुवरे जावसव्वोसहिसिद्धत्थए सरसंयगोसीसचंदणं दिव्वंचसुमणदामं दद्दरयमलयसुगंधिए य गंधे गेण्हति, गेण्हित्ता; एगओमिलति,मिलित्ताजंबूद्दीवस्स पुरथिमिल्लेणंदारेणंणिग्गच्छति,णिग्गच्छित्ता ताए उक्किट्ठाए जावदिव्वाए देवगईए तिरियमसंखेज्जाणं दीवसमुदाणं मझमझेणं वीइवयमाणा वीइवयमाणा जेणेव विजया रायहाणी तेणेव उवागच्छति, उवागच्छित्ता विजयं रायहाणिं अणुप्पयाहिणं करेमाणा-करेमाणा जेणेव अभिसेयसभा जेणेव विजए देवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटु जएणं विजएणं वद्धाति; विजयस्स देवस्सतं महत्थं महग्धं महरिहं विउलं अभिसेय उवट्ठति। ભાવાર્થ :- સામાનિક પરિષદના દેવોની આજ્ઞા સાંભળીને હર્ષિત સંતુષ્ટ થયેલા તે આભિયોગિક દેવો હાથ જોડીને, મસ્તક ઉપર અંજલી કરીને વિનયપૂર્વક તે આજ્ઞાનો સ્વીકાર કરે છે. ત્યાર પછી તે દેવો ઈશાનકોણમાં જાય છે અને વૈક્રિય સમુઘાતથી સમવહત થઈને સંખ્યાત યોજનાનો દંડ કાઢે છે, અર્થાત્ આત્મપ્રદેશોને, જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં દંડકારે સંખ્યાત યોજન સુધી ફેલાવે છે અને રત્નોના યાવત રિઝરત્નોના તથાવિધિ બાદર પુગલોને છોડીને, યથાયોગ્ય સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. ત્યારપછી બીજી વખત વૈક્રિય સમુઘાતથી સમવહત થાય છે અને (૧) ૧૦૦૮ સોનાના કળશો, (२) १००८ यांहीना शो, (3) १००८ मशिन शो, (४) १००८ सोना यांहीना शो, (५) ૧૦૦૮ સોના મણિના કળશો, (૬) ૧૦૦૮ ચાંદી મણિના કળશો, (૭) ૧૦૦૮ સોના, રૂપા અને મણિના शो (८) १००८ माटीना शो, अभदुस १००८४८ = ८०६४ शोनी २यन। २ छे. તે જ રીતે ૧૦૦૦-૧૦૦૮ ઝારીઓ, દર્પણો, થાળીઓ, રકાબી જેવી તાંસળીઓ, શૃંગારના સાધનો રાખવાની પેટીઓ, બેસવાના આસનો, ખાલી ઘડાઓ, વિવિધ પ્રકારના રત્નકરંડકો, ફૂલોની છાબડીઓ થાવત્ મોરપીંછની છાબડીઓ, પુષ્પપટલ(ગુચ્છાઓ) વાવ લોમહસ્તકપટલ, સિંહાસનો, છત્રો, ચામરો, તેલના પાત્રો યાવતુ અંજન પાત્રો, ધ્વજાઓ અને ૧૦૦૮ ધૂપદાનીઓ પોતાની વૈક્રિય શક્તિથી બનાવે છે. તે સ્વાભાવિક અને વિકર્વિત કળશો યાવતધૂપદાનીઓ આદિ વસ્તુઓ લઈને વિજયા રાજધાનીમાંથી નીકળે છે અને ઉત્કૃષ્ટ યાવત દિવ્ય દેવગતિએ તિરછી દિશામાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પસાર કરીને
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy