SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ | प्रतिपत्ति-3:४पूतीपारि | ४०७ सोच्चाणिसम्म हतुटु जावहियए देवसयणिज्जाओ अब्भुढेइ, अब्भुद्वित्ता दिव्वंदेवदूसजुयलं परिहेइ, परिहेत्ता देवसयणिज्जाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता उववायसभाओ पुरथिमेणं दारेण णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव हरए तेणेव उवागच्छइ, उवागच्छित्ता हरयं अणुपयाहिणंकरमाणे करेमाणे पुरथिमेणंतोरणेणं अणुप्पविसइ, अणुप्पविसित्ता पुरथिमेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहइ, पच्चोरुहित्ता हरयं ओगाहइ, ओगाहित्ता जलावगाहणं करेइ, करित्ता जलमज्जणं करेइ,करेत्ता जलकिड्करेइ, करेत्ता आयतेचोक्खेपरमसुइभूए हरयाओ पच्चुत्तरइ पच्चुत्तरित्ताजेणामेव अभिसेयसभातेणामेव उवागच्छइ, उवागच्छित्ता अभिसेयसभपयाहिणं करेमाणे पुरथिमिल्लेणं दारेण अणुपविसइ, अणुपविसित्ता जेणेव सीहासणेतेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे। ભાવાર્થ :- સામાનિક પરિષદના દેવો પાસેથી પોતાના કૃત્ય વિષયક સૂચના સાંભળીને વિજયદેવ હર્ષિત અને સંતુષ્ટ થાય છે યાવતું તેમનું હૃદય ખીલી ઉઠે છે. તે દેવશય્યા સ્થાનથી ઊઠીને, દિવ્ય વસ્ત્ર યુગલ ધારણ કરીને, દેવશય્યાથી નીચે ઉતરે છે, ઉતરીને ઉપપાત સભાના પૂર્વી દ્વારથી બહાર નીકળીને સરોવર પાસે આવે છે, આવીને સરોવરની પ્રદક્ષિણા કરીને પૂર્વી તોરણમાં પ્રવેશીને પૂર્વી ત્રિસોપાન શ્રેણી દ્વારા સરોવરમાં ઉતરીને, પાણીમાં ડૂબકી મારીને સ્નાન કરે છે અને જલક્રીડા કરી સ્વચ્છ, શુદ્ધ થઈને સરોવરમાંથી બહાર નીકળીને અભિષેક સભા સમીપે આવીને અભિષેકસભાને પ્રદક્ષિણા કરીને તેના પૂર્વી દ્વારથી તેમાં પ્રવેશ કરીને ત્યાં રહેલા શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વાભિમુખ બેસે છે. ११९ तए णं तस्स विजयदेवस्स सामाणियपरिसोववण्णगा देवा आभिओगिए देवे सद्दावेति सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया !विजयस्सदेवस्स महत्थ महग्धं महरिहं विउल इंदाभिसेयं उवट्ठवेह । ભાવાર્થ:- ત્યારપછી તે વિજય દેવના સામાજિક પરિષદના દેવો, પોતાના આભિયોગિક(સેવક) દેવોને બોલાવીને કહે છે કે હે દેવાનુપ્રિય ! શીધ્ર જ વિજયદેવને માટે મહાર્થ મહા અર્થવાળા, મહામૂલ્યવાન અને મહાપુરુષોને યોગ્ય, ઇન્દ્રાભિષેક(જન્માભિષેક)ની તૈયારી કરો. १२० तए णं ते आभिओगिया देवा सामाणियपरिसोववण्णएहिं देवेहिं एवं वुत्ता समाणा हट्ट तुट्ठ जावहियया करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं देवा !तहत्ति आणाएविणएण वयण पडिसुणति, पडिसुणित्ता उत्तरपुरस्थिम दिसिभाग अवक्कमति,अवक्कमित्तावेउब्बियसमुघाएणंसमोहणतिसमोहणित्तासंखेज्जाइंजोयणाई दंडं णिस्सरति, तहाविहे रयणाणं जाव रिद्वाणं अहाबायरेपोग्गले परिसाडति, परिसाडित्ता अहासुहुमे पोग्गले परियायंति, परियाइत्ता, दोच्चपि वेउव्वियसमुग्घाएणं समोहणंति समोहणित्ता अट्ठसहस्स सोवणियाण कलसाण, अट्ठसहस्स रुप्पामयाण कलसाण, अट्ठसहस्समणिमयाणं, अट्टसहस्संसुवण्णरूप्पामयाणं, अट्ठसहस्संसुवण्णमणिमयाण, अट्ठसहस्सं रूपामणिमयाणं, अट्ठसहस्सं सुवण्णरुप्प मणिमयाणं कलसाणं अट्ठसहस्सं भोमेज्जाणं, अट्ठसहस्सं भिंगारागाण;
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy