SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ | બીજો વિભાગઃ પ્રદેશી રાજા | १३८ मेछ," ते सुप्रतिष्ठित छ, ५२।५२ ४ छे. અપરાધી પુરુષના દષ્ટાતે જવાબ - ५३ तए णं केसी कुमार-समणे पएसिं रायं एवं वयासी- अस्थि णं पएसी ! तव सूरियकता णामं देवी ? हंता अस्थि ।। जए णं तुम पएसी ! तं सूरियकतं देविं हायं जाव सव्वालंकारविभूसियं केणइ पुरिसेणं ण्हाएणं जाव सव्वालंकारविभूसिएणं सद्धिं इढे सहे-फरिस-रस-रूव-गंधे पंचविहे माणस्सए कामभोगे पच्चणब्भवमाणिं पासिज्जासि, तस्स णं तुमं पएसी ! पुरिसस्स के दंड णिव्वत्तेज्जासि ? ____ अहं णं भंते ! तं पुरिसं हत्थच्छिण्णगं वा, पायच्छिण्णगं वा, सूलाइगं वा, सूलभिण्णगं वा, एगाहच्चं कूडाहच्चं जीवियाओ ववरोवएज्जा । ભાવાર્થ - પ્રદેશી રાજાની યુક્તિ સાંભળ્યા પછી કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને આ પ્રમાણે પૂછ્યુંહે પ્રદેશી! તારે સૂર્યતા નામની રાણી છે? प्रशी-, भगवन् छ. કેશી કમાર શ્રમણ– તે સુર્યકતા રાણી સ્નાન કરીને વાવત સર્વ અલંકારો ધારણ કરી, શણગાર સજીને, સ્નાન કરેલા અલંકારોથી વિભૂષિત થયેલા કોઈ પરપુરુષ સાથે ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ, આ પાંચ પ્રકારના મનુષ્ય યોગ્ય કામભોગોને ભોગવતી હોય, તેને તું જોઈલે, તો તે પ્રદેશી ! તે પુરુષને તું શું દંડ આપે? हेशी- भगवन् ! ते पुरुषना डाथ अपी नाj, ५॥ अपी नाj, शूणी यावी 66, શૂળીથી કાયા ભેદી નાખું અથવા એક જ ઘાએ તેને મારી નાખું. ५४ अह णं पएसी से पुरिसे तुम एवं वदेज्जा- मा ताव मे सामी ! मुहुत्तगं हत्थच्छिण्णगं वा जाव जीवियाओ ववरोवेहि; जाव ताव अहं मित्त-णाझणियगसयण-संबंधि-परिजणं एवं वयामि-एवं खलु देवाणुप्पिया ! पावाई कम्माइं समायरेत्ता इमेयारूवं आवई पाविज्जामि, तं मा णं देवाणुप्पिया ! तुब्भे वि केइ पावाई कम्माई समायरह, मा णं से वि एवं चेव आवई पाविज्जिहिह जहा णं अहं । तस्स णं तुमं पएसी ! पुरिसस्स खणमवि एयमटुं पडिसुणेज्जासि ? णो तिणढे समढे । कम्हा णं ? जम्हा णं भंते ! अवराही णं से पुरिसे । ભાવાર્થ - કેશીકમાર શ્રમણ- હે પ્રદેશી ! તે પુરુષ તને એમ કહે કે હે સ્વામી! તમે ઘડીભર થોભી જાઓ. મારા હાથ-પગ કાપો નહીં તથા મને મારી ન નાખો. હું મારા મિત્ર, જ્ઞાતિજનો, પુત્રાદિ નિજક, સ્વજનો, સંબંધીઓ, પરિચિતોને કહી આવું કે હે દેવાનુપ્રિયો ! હું કામવૃત્તિને વશ થઈ, સૂર્યકતાના સંગમાં પડવા રૂપ પાપકર્મનું આચરણ કરીને આ પ્રકારની આપત્તિ-મરણની સજાને પામ્યો છું, માટે હે
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy