SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવી | १०५ । ઉતર્યા, હાથ-પગ ધોયા અને નંદાપુષ્કરિણીમાંથી બહાર નીકળીને, સુધર્માસભા તરફ પ્રયાણ કર્યું. નવ :- પ્રસ્તુત સૂત્રોમાં સૂર્યાભદેવે સૂર્યાભવિમાનની સુધર્માદિ પાંચે સભાના સ્તૂપ, સ્તંભ, દરવાજા, બારસાખ, પૂતળીઓ, સરોવરમાં ઉતરવાના પગથિયા, તેના તોરણો વગેરે સર્વ સ્થાનોને સાફ કર્યા, ધોયા વગેરે પ્રવૃતિનું વર્ણન છે. સૂર્યાભદેવની આ પ્રવૃતિ થોડી વિચિત્ર લાગે છે. સૂર્યાભદેવના હજારો આભિયોગિક (સેવક) દેવો હોવા છતાં પૂતળીઓ, પગથિયા દરવાજા જેવી વસ્તુઓને પોતે કેમ સાફ કરી હશે? આ વસ્તુઓની પૂજા કેમ કરી હશે? ટીકાકારે આ પાઠ માટે જ્ઞાનીગમ્ય કહીને સંદિગ્ધતા પ્રગટ કરી છે. તેથી પ્રસ્તુતમાં આ સંપૂર્ણ પાઠને પ્રક્ષિપ્ત સમજીને કૌંસમાં અને ઈટાલી ટાઈપમાં રાખ્યો છે.) १८२ तए णं सूरियाभे देवे चउहिं सामाणियसाहस्सीहिं जावसोलसहिं आयरक्खदेवसाहस्सीहिं, अण्णेहि य बहूहिं सूरियाभविमाणवासीहिं वेमाणिएहिं देवेहिं देवीहि य सद्धिं संपरिवुडे सव्विड्डीए जाव णाइयरवेणं जेणेव सभा सुहम्मा तेणेव उवागच्छइ उवगच्छित्ता सभं सुहम्मं पुरथिमिल्लेणं दारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव सीहासणे तेणेव उवागच्छइ सिंहासणे वरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे । ભાવાર્થ :- ત્યાર પછી સૂર્યાભદેવ ચાર હજાર સામાનિક દેવ યાવત સોળ હજાર આત્મરક્ષક દેવ અને અન્ય અનેક સુર્યાભવિમાનવાસી દેવ-દેવીઓની સાથે, તેઓથી ઘેરાઈને સર્વ ઋદ્ધિસાથે, વાજિંત્રોના નાદ સાથે સુધર્માસભા સમીપે આવીને પૂર્વી દ્વારથી સુધર્માસભામાં પ્રવેશીને, શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠા. १८३ तए णं तस्स सूरियाभस्स देवस्स अवरुत्तरेणं उत्तरपुरथिमेणं दिसीभाएणं चत्तारि य सामाणियसाहस्सीओ चउसु भद्दासणसाहस्सीसुणिसीयंति । तए णं तस्स सूरियाभस्स देवस्स पुरथिमिल्लेणं चत्तारि अग्गमहिस्सीओ चउसु भद्दासणेसु णीसीयंति । तए णं तस्स सूरियाभस्स देवस्स दाहिणपुरस्थिमेणं अभितरियाए परिसाए अट्ठ देवसाहस्सीओ अट्ठसु भद्दासणसाहस्सीसु णिसीयंति । तए णं तस्स सूरियाभस्स देवस्स दाहिणेणं मज्झिमाए परिसाए दस देवसाहस्सीओ दससु भद्दासण साहस्सीसु णिसीयंति । तएणं तस्स सरियाभस्स देवस्स दाहिण पच्चत्थिमेणं बाहिरियाए परिसाए बारसदेव साहस्सीओ बारससु भद्दासणसाहस्सीणु णिसीयंति ।। ___ तए णं तस्स सूरियाभस्स देवस्स पच्चत्थिमेणं सत्त अणियाहिवइणो सत्तहिं भद्दासणेसु णिसीयंति । तए णं तस्स सूरियाभस्स देवस्स चउद्दिसिं सोलस आयरक्खदेवसाहस्सीओ सोलससु भद्दासणसाहस्सीसु णिसीयंति, तंजहापुरथिमिल्लेणं चत्तारि साहस्सीओ, दाहिणेणं चत्तारि साहस्सीओ, पच्चत्थिमेणं चत्तारि साहस्सीओ, उत्तरेण चत्तारि साहस्सीओ। ભાવાર્થ :- ત્યાર પછી સુર્યાભદેવની વાયવ્ય અને ઈશાન ખૂણાના દિભાગમાં સ્થાપિત ચાર હજાર
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy