SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ર શ્રી રાયપરોણીય સૂત્ર उवागच्छइ, लोमहत्थगं पारमुसइ, देवसयणिज्जं च मणिपेढियं च लोमहत्थएणं पमज्जइ जाव धूवं दलयइ । जेणेव उववायसभाए दाहिणिल्ले दारे तेणेव उवागच्छइ एवं तहेव सिद्धायतण सरिसं जाव जेणेव पुरथिमिल्ला यंदा पुक्खरिणी, जेणेव हरए तेणेव उवागच्छइ, तोरणे य तिसोवाणे य सालभजियाओ य वालरूवए य तहेव । जेणेव अभिसेयसभा, तेणेव उवागच्छइ तहेव सीहासणं च मणिपेढियं च, सेसं तहेव सिद्धायतण सरिसं जाव पुरथिमिल्ला गंदा पुक्खरिणी । जेणेव अलंकारियसभा तेणेव उवागच्छइ जहा अभिसेयसभा तहेव सव्वं । जेणेव ववसायसभा तेणेव उवागच्छइ तहेव लोमहत्थय परामुसइ पोत्थयरयण लोम हत्थएण पमज्जइ, पमज्जित्ता दिव्वाए दगधाराए अग्गेहिं वरेहि य गंधेहि मल्लेहि य अच्चेइ मणिपेढियं सीहासणं य सेस तं चेव। जेणेव पुरथिमिल्ला गंदा पुक्खरिणी जेणेव हरए तेणेव उवागच्छइ तोरणे य तिसोवाणे य सालभंजियाओ य वालरूवए य तहेव। जेणेव बलिपीढं तेणेव उवागच्छइ बलिविसज्जणं करेइ, आभिओगिए देवे सद्दावेइ सदावित्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! सूरियाभे विमाणे सिंघाडएस तिएसु चउक्केसु चच्चरेस चउमुहेसु महापहेसु पागारेसु अट्ठालएसु चरियासु दारेसु गोपुरेसु तोरणेसु आरामेसु उज्जाणेसु वणेसु वणराईसु काणणेसु वणसडेसु अच्चणिय करेइ, अच्चणिय करेत्ता एवमाणत्तिय खिप्पामेव पच्चप्पिणह । तए ण ते आभिओगिआ देवा सूरियाभेण देवेण एवं वुत्ता समाणा जाव पडिसुणित्ता सूरियाभे विमाणे सिंघाडएसु तिएसु चउक्कएसु चच्चरेसु चउम्मुहेसु महापहेसु पागारेसु अट्टालएसु चरियासु दारेसु गोपुरेसु तोरणेसु आरामेसु उज्जाणेसु वणेसु वणराईसु काणणेसु वणसडेसु अच्चणिय करेति, जेणेव सूरिया देवे जाव पच्चप्पिणति। तए णं से सूरियाभे देवे जेणेव णंदा पुक्खरिणी तेणेव उवागच्छइ, णंदापुक्खरिणिं पुरथिमिल्लेणं तिसोपाणपडिरूवएणं पच्चोरुहति, हत्थपाए पक्खालेइ, णदाओ पुक्खरिणीओ पच्चुत्तरेइ, जेणेव सभा सुधम्मा तेणेव पहारेत्थ गमणाए ।] (સિદ્ધાયતનમાં જિનપ્રતિમાને વંદન-નમસ્કાર કરીને સુર્યાભદેવે દેવચ્છેદક અને સિદ્ધાયતનના મધ્યભાગમાં આવીને મોરપીંછથી તેનું પ્રમાર્જન કર્યું(સાફ કર્ય), દિવ્ય જલધારાથી સિંચન કર્ય(પાણીથી ધોય) સરસ ગોશીર્ષ ચંદનના થાપા માર્યા, કોમળ હાથથી પંચવર્ષી પુષ્પો ગ્રહણ કરીને, ત્યાં પાથરીને તે સ્થાનને સુશોભિત કર્યું અને ત્યારપછી ત્યાં ધૂપ કર્યો. ત્યાર પછી સિદ્ધાયતનના દક્ષિણીદ્વાર સમીપે આવીને, મોરપીંછને હાથમાં ગ્રહણ કરી બારશાખ, પૂતળીઓ વગેરે વ્યાલરૂપોનું(વિવિધ રૂપોનું) પ્રમાર્જન કર્યું, દિવ્ય જલધારાનું સિંચન કર્યું, સરસ ગોશીર્ષ ચંદનના થાપા માર્યા, પુષ્પ યાવતું આભૂષણો ચઢાવ્યા, ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓ લટકાવી યાવત્ ત્યાં ધૂપ કર્યો. દક્ષિણકારવર્તી મખમંડપ અને દક્ષિણ દિશાના મુખમંડપના મધ્ય દેશભાગમાં આવીને મોરપીંછ ગ્રહણ કરીને તે મધ્યભાગનું મોરપીંછથી પ્રમાર્જન કર્યું, દિવ્ય જલધારાનું સિંચન કર્યું, સરસ ગોશીર્ષ ચંદનના થાપા માર્યા યાવતું ત્યાં ધૂપ કર્યો. ત્યાર પછી દક્ષિણી મુખમંડપના પશ્ચિમી દ્વાર સમીપે આવીને, મોરપીંછ ગ્રહણ કરીને ત્યાંના બારશાખ, પૂતળીઓ, વ્યાલરૂપો વગેરે વિવિધરૂપોનું મોરપીંછથી પ્રમાર્જન કર્યું, દિવ્ય જલધારાથી સિંચન
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy