SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રથમ વિભાગઃ સૂર્યાભદેવ, | ७८ તે સમતલભૂમિ ભાગની વચ્ચોવચ્ચ સોળ યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી, મણિમય, સ્વચ્છ અને રમણીય એવી એક મણિપીઠિકા છે. १५५ तीसे णं मणिपेढियाए उवरिं, एत्थ णं माणवए चेइएखंभे पण्णत्ते- सर्टि जोयणाई उड्टुं उच्चत्तेणं, जोयणं उव्वेहेणं, जोयणं विक्खंभेणं, अडयालीसंसिए, अडयालीसइ कोडीए अडयालीसइ विग्गहिए सेसं जहा महिंदज्झयस्स । माणवगस्स णं चेइयखंभस्स उवरिं बारस जोयणाई ओगाहेत्ता, हेट्ठावि बारस जोयणाई वज्जेत्ता, मज्झे छत्तीसए जोयणेसु, एत्थ णं बहवे सुवण्णरूप्पमया फलगा पण्णत्ता । तेसु णं सुवण्णरुप्पमएसु फलएसु बहवे वइरामया णागदंता पण्णत्ता । तेसु णं वइरामएसु णागदतेसु बहवे रययामया सिक्कगा पण्णत्ता । तेसु णं रययामएस सिक्कएसु बहवे वइरामया गोलवट्टसमुग्गया पण्णत्ता । तेसु णं वयरामएसु गोलवट्टसमुग्गएसुबहवे जिणसकहाओ संणिक्खित्ताओ चिट्ठति । ताओ णं सूरियाभस्स देवस्स अण्णेसिं च बहूणं देवाण य देवीण य अच्चणिज्जाओ जाव पज्जुवासणिज्जाओ। माणवगस्स चेइयखभस्स उवरिं अट्ठ मंगलगा, झया, छत्ताइच्छत्ता । ભાવાર્થ:- તે મણિપીઠિકાની ઉપર એક માણવક નામનો ચૈત્યસ્તંભ છે. તે માણવક ચૈત્યસ્તંભ સાઠ યોજન ઊંચો, એક યોજન જમીનમાં ઊંડો, એક યોજન પહોળો તથા અડતાલીશ ખૂણાવાળો, અડતાળીશ घा२(पास)ो छ. तेनुशेष वानि भईन्द्र ५४नी समान छे. તે ચૈત્યસ્તંભમાં ઉપર તથા નીચેના ૧૨-૧૨ યોજન છોડીને વચ્ચેના છત્રીસ યોજન જેટલા ભાગમાં અનેક સોના-રૂપાના પાટીયા છે. તે સોનારૂપાના પાટિયા ઉપર અનેક વજમયી નાગદેતાઓ(ખીંટીઓ) છે અને વજમણી નાગદેતાઓ ઉપર અનેક ચાંદીના શીકાઓ છે અને ચાંદીના તે શીકાઓમાં વિજયી અનેક ગોળ ડબ્બીઓ છે અને તે ડબ્બીઓમાં અનેક જિનઅસ્થિઓ છે. સૂર્યાભદેવ અને બીજા અનેક દેવી-દેવીઓ માટે તે અર્ચનીય યાવત પર્યપાસનીય છે. માણવક નામના તે ચૈત્યસ્તંભ ઉપર આઠ-આઠ મંગલ, ધ્વજાઓ તથા છત્રાતિછત્ર શોભી રહ્યા છે. हैव-शय्या:१५६ तस्स माणवगस्स चेइयखंभस्स पुरथिमेणं, एत्थ णं महेगा मणिपेढिया पण्णत्ता अट्ठ जोयणाई आयमविक्खंभेणं, चत्तारि जोयणाई बाहल्लेणं, सव्वमणिमई अच्छा जाव पडिरूवा। तीसे णं मणिपेढियाए उवरिं, एत्थ णं महेगे सीहासणे पण्णत्ते- सीहासणवण्णओ सपरिवारो। ભાવાર્થ :- માણવક નામના ચૈત્ય સ્તંભના પૂર્વ દિભાગમાં આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, સર્વ મણિમય, સ્વચ્છ ભાવતુ રમણીય એવી એક મોટી મણિપીઠિકા છે. તેના ઉપર પાદપીઠાદિ સહિત એક મોટું સિંહાસન છે. તે સિંહાસનનું વર્ણન પૂર્વવતુ(વિમાનના સિંહાસન વર્ણનવતુ) સમજવું. १५७ तस्स णं माणवगस्स चेइयखंभस्स पच्चत्थिमेणं, एत्थ णं महेगा मणिपेढिया
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy