SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ | 3 | सीहज्झयाणं, उसभज्झयाणं, अट्ठसयं सेयाणं चउविसाणाणं णागवरकेऊणं । एवमेव सपुव्वावरेणं सूरियाभे विमाणे एगमेगे दारे असीयं असीयं केउसहस्सं भवइ इति मक्खायं । भावार्थ :- सूर्याभविमानना प्रत्येऽ द्वार 6५२ (१) या शिलथी मन्ति १०८ 240ो (२) १०८ भृगच्यासो, ते ४ रीत (3) १०८-१०८ रुवायो (४) अयामओ (५) छत्रयामओ () भोरची वाओ (७) पक्षी मो (८) सिंडामओ (C) वृषम वाओ (१०) स३४२वाणा અને ચારદાંતવાળા શ્રેષ્ઠ હાથીના ચિહ્નથી અંકિત નાગવર ધ્વજાઓ છે. આ રીતે સૂર્યાભવિમાનના પ્રત્યેક દ્વાર ઉપર ૧૦૮૪ ૧૦ = એક હજાર એસી(૧૦૮૦) ધ્વજાઓ લહેરાતી રહે છે. દ્વારવર્તી ભૂમિસ્થાનો:११६ तेसि णं दाराणं एगमेगे दारे पण्णट्टिपण्णढि भोमा पण्णत्ता । तेसि णं भोमाणं भूमिभागा उल्लोया य भाणियव्वा । तेसिं णं भोमाणं बहुमज्झदेसभाए जाणि तेत्तीसमाणि भोमाणि तेसिं च णं भोमाणं बहुमज्झदेसभाए सीहासणे पण्णत्ते । सीहासणवण्णओ सपरिवारो । अवसेसेसु भोमेसु पत्तेयं-पत्तेयं भद्दासणे पण्णत्ते । ભાવાર્થ :- દ્વારોના પ્રત્યેક દ્વાર ઉપર ચંદરવાથી સુશોભિત પાંસઠ પાંસઠ ભવન છે. તે ભવનના ભૂમિભાગ અને ચંદરવા વગેરેનું વર્ણન વિમાનના ભૂમિભાગ(સૂત્ર ૨૪થી ૨૮) તથા ચંદરવાના(સૂત્ર ૩૫) વર્ણનની જેમ કહેવું. તે ભવનોની વચ્ચેના તેત્રીસમાં ભવનની બરાબર વચ્ચે સિંહાસન છે. અહીં સપરિવાર સિંહાસનનું વર્ણન યાન વિમાનના સિંહાસન(સૂત્ર ૩૪ થી ૩૬) અનુસાર જાણવું. અવશેષ સર્વ ભવનોમાં ભદ્રાસન ગોઠવેલા છે. ११७ तेसि णं दाराणं उत्तमागारा सोलस विहेहिं रयणेहिं उवसोभिया, तं जहारयणेहिं जाव रिटेहिं । तेसि णं दाराणं उप्पिं अट्ठट्ठमंगलगा सज्झया जाव छत्ताइछत्ता। एवामेव सपुव्वावरेणं सूरियाभे विमाणे चत्तारि दारसहस्सा भवंतीति मक्खायं । ભાવાર્થ :- દ્વારોના ઉત્તમાકારો(તરંગો)- ઉપરનો ભાગ કર્કેતન રત્નથી રિષ્ટ રત્ન પર્વતના ૧૬ પ્રકારના રત્નોથી ઉપશોભિત છે. તે દ્વારોની ઉપર ધ્વજાઓ અને ઉપરાઉપરી છત્રોથી શોભતા આઠ-આઠ મંગલો છે. આ રીતે સૂર્યાભવિમાનના સર્વે મળીને ચાર હજાર દરવાજાઓ છે. વિમાનગત વનખંડો - ११८ सूरियाभस्स विमाणस्स चउद्दिसिं पंच जोयणसयाइं आबाहाए चत्तारि वणसंडा पण्णत्ता, तं जहा- असोगवणे, सत्तवण्णवणे, चंपगवणे, चूयवणे । पुरत्थिमेणं असोगवणे, दाहिणेणं सत्तवण्णवणे, पच्चत्थिमेणं चंपगवणे, उत्तरेणं चूयवणे । तेणं वणखंडा साइरेगाई अद्धतेरस जोयणसयहसस्साई आयामेणं, पंच जोयणसयाई विक्खंभेणं । पत्तेयं पत्तेयं पागारपरिखित्ता किण्हा किण्होभासा णीला णीलोभासा हरिया
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy