SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ | २ શ્રી રાયપસેશીય સૂત્ર दो-दो पुप्फपडलगाई जाव लोमहत्थपडलगाई सव्वरयणामयाइं अच्छाई जाव पडिरूवाइं । तेसि णं तोरणाणं पुरओ दो-दो सीहासणा पण्णत्ता । तेसि णं सीहासणाणं वण्णओ जाव दामा। ભાવાર્થ - તે તોરણોની આગળ બે-બે પુષ્પની છાબડીઓ છે તેમજ માળાઓની, સુગંધીચૂર્ણની, વસ્ત્રોની, આભૂષણોની, સરસવોની અને મોરપીંછની છાબડીઓ છે, તે સર્વ રત્નમય, સ્વચ્છ યાવતું મનોહર છે. તે તોરણોની આગળ બે-બે પુષ્પપટલ લાવતું મોરપીંછ પટલ છે અર્થાત્ તે પુષ્પ વગેરેની છાબડીઓ રત્નના પુષ્પ નિર્મિત ચાકળાઓથી આચ્છાદિત છે. તે તોરણોની આગળ બે-બે સિંહાસનો છે. મોતીની માળાઓ સુધીનું તે સિંહાસનોનું વર્ણન સૂત્ર ૩૩ થી ૩૬ પ્રમાણે જાણવું. ११२ तेसि णं तोरणाणं पुरओ दो-दो रुप्पमया छत्ता पण्णत्ता । ते णं छत्ता वेरुलियविमलदंडा, जंबूणयकण्णिया, वइरसंधी, मुत्ताजालपरिगया, अट्ठसहस्सवरकंचण-सलागा, दद्दर-मलय-सुगंधि-सव्वोउय-सुरभि-सीयलच्छाया मंगलभत्तिचित्ता, चंदागारोवमा। ભાવાર્થ - તે તોરણોની આગળ બે-બે ચાંદીના છત્રો છે. તે છત્રના દંડ વિમલ વૈર્યમણિના છે, કર્ણિકાવચ્ચેનું કેન્દ્ર સોનાનું છે, સંધિઓ વજની છે, તેમાં મોતી પરોવેલી આઠ હજાર સુવર્ણની શલાકા, સળિયાઓ છે, તેની દર્દર ચંદન જેવી શીતળ અને બધી ઋતુઓના પુષ્પ જેવી સુગંધી છાયા છે. મંગલરૂપ ચિત્રોથી ચિત્રિત, ચંદ્ર જેવા(ગોળ) તે સર્વ છત્રો અત્યંત શોભનીય છે. ११३ तेसि णं तोरणाणं पुरओ दो-दो चामराओ पण्णत्ताओ । ताओ णं चामराओ चंदप्पभ- वेरुलिय-वयर-णाणामणि-रयण-खचिय-चित्तदंडाओ सुहम-रयय-दीहवालाओ संखंककुंद-दगरय-अमय-महिय-फेणपुंज-सण्णिगासाओ सव्वरयणामयाओ, अच्छाओ जाव पडिरूवाओ। ભાવાર્થ:- તે તોરણોની આગળ બે-બે ચામરો છે. તે ચામરોના હાથા ચંદ્રકાંત, વૈડૂર્ય અને વજરત્નના તથા મણિરત્નની કોતરણીથી યુક્ત છે. તે ચામરોના વાળ શંખ, અંક રત્ન, કુંદપુષ્પ, જલકણ, ક્ષીરસાગરના ફીણ જેવા ઘવલ, પાતળા અને લાંબા છે, સર્વ રત્નમય તે ચામરો નિર્મળ યાવત મનોહર છે. ११४ तेसिणं तोरणाणं पुरओ दो दो तेल्लसमुग्गा कोट्ठसमुग्गा पत्तसमुग्गा चोयगसमुग्गा तगरसमुग्गा एलासमुग्गा हरियालसमुग्गा हिंगुलयसमुग्गा मणोसिलासमुग्गा अंजणसमुग्गा सव्वरयणामया अच्छा जाव पडिरूवा ।। ભાવાર્થ :- તોરણોની આગળ બે-બે તેલ સમુદ્ગક(તેલ ભરેલા પાત્ર) છે, કોષ્ઠ-સુગંધી દ્રવ્ય विशेष, तमालपत्र, यूमा, तगर, मेरथी, ३२तास, डिंगणोड, भासिन भने ४न भरेखा पात्र छ.ते બધા પાત્રો સર્વરત્નમય અને નિર્મળ યાવત મનોહર છે. દ્વારસ્થ દવાઓ - ११५ सूरियाभेणं विमाणे एगमेगे दारे अट्ठसयं चक्कज्झयाणं, अट्ठसयं मिगज्झयाणं, एवं गरुडज्झयाण, कोंचज्झयाणं छत्तज्झयाणं, पिच्छज्झयाण, सउणिज्झयाण,
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy