SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૧: સમવસરણ ५७ અને ગોળ ઘોંસર સહિત, આકીર્ણ જાતિના જાતિવાન અશ્વો જોડેલા, નિપુણ અને દક્ષ સારથિઓ દ્વારા यसावाता, पत्रीस जाए। राजवाना लाथा, अवथ शिरोरक्षड, धनुष, जारा, हथियारो, ढास आहि અસ્ત્ર-શસ્ત્રો સહિત યુદ્ધના મેદાનમાં જવા માટે સજ્જ થયેલા હોય તેવા લાગતા હતા. १०३ तयाणंतरं च णं असि-सत्ति-कुंत-तोमर-सूल-लउङ-भिंडिमाल- धणुपाणिसज्जं पायत्ताणीयं पुरओ अहाणुपुव्वी संपट्ठियं । भावार्थ :- त्यारपछी हाथमां तसवार, त्रिशूसो, भासाओ, सोडदंड, जरछी, साठीओ, गोइए। तथा ધનુષ્ય ધારણ કરનારા સૈનિકો ક્રમપૂર્વક આગળ ગોઠવાયા. | १०४ तणं से कूणि राया हारोत्थयसुकयरइयवच्छे कुंडलउज्जोवियाणणे मउङदित्तसिरए णरसीहे नरवई णरिंदे णरवसहे मणुयरायवसभकप्पे अब्भहियं रायतेयलच्छीए दिप्पमाणे, हत्थिक्खंधवरगए, सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं, सेयवर-चामराहिं उद्धव्वमाणीहिं-उद्घुव्वमाणीहिं वेसमणे चेव णरवई अमरवइसण्णिभाए इड्डी पहियकित्ती हयगयरहपवरजोहकलियाए चाउरंगिणीए सेणाए समणुगम्ममाणमग्गे जेणेव पुण्णभद्दे चेइए, तेणेव पहारेत्थ गमणाए । भावार्थ::- ત્યાર પછી હારોથી સુશોભિત અને પ્રીતિકર વક્ષઃસ્થળવાળા, કુંડળોની આભાથી દીપ્તિસંપન્ન મુખવાળા, મુગટ ધારણ કરવાથી સુશોભિત મસ્તકવાળા, મનુષ્યમાં સિંહ સમાન શૂરવીર, પ્રજાનું પાલનપોષણ કરતા હોવાથી નરપતિ, મનુષ્યોમાં ઇન્દ્ર સમાન હોવાથી નરેન્દ્ર, પોતાનું કાર્ય પૂર્ણપણે પાર કરતા હોવાથી નરવૃષભ, રાજાઓના પણ રાજા સમાન હોવાથી ચક્રવર્તી, રાજતેજથી અને રાજલક્ષ્મીથી અધિક દેદીપ્યમાન કોણિકરાજા હાથી ઉપર બેઠા ત્યારે તેણે મસ્તક ઉપર કોરંટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્ર ધારણ કર્યું હતું, તેની બંને બાજુ શ્વેત ચામરો વીંજાવા લાગ્યા, ત્યારે તે રાજા વૈશ્રમણ-કૂબેર જેવા દેખાવા લાગ્યા. આ રીતે ઇન્દ્ર સમાન ઋદ્ધિ અને વિખ્યાત કીર્તિ સંપન્ન રાજાએ ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓ સહિત ચતુરંગિણી સેનાની સાથે પૂર્ણભદ્ર ઉદ્યાન તરફ પ્રયાણ કર્યું. १०५ तए णं तस्स कूणियस्स रण्णो भंभसारपुत्तस्स पुरओ महं आसा, आसवरा उभओ पासिं णागा, णागवरा, पिट्ठओ रहसंगेल्लि । भावार्थ :· ભંભસારના પુત્ર કોણિકરાજાની આગળ અનેક સામાન્ય શ્રેષ્ઠ અશ્વો અને ઘોડેસ્વારો હતા. બંને બાજુ અનેક શ્રેષ્ઠ હાથીઓ અને મહાવતો હતા અને પાછળ રથનો . સમુદાય हतो. | १०६ तए णं से कूणिए राया भंभसारपुत्ते अब्भुग्गयभिंगारे, पग्गहियतालयंटे, ऊसवियसेयच्छत्ते, पवीइयबालवीयणीए, सव्विड्डीए, सव्वजुईए सव्वबलेणं, सव्व समुदएणं, सव्वादरेणं, सव्वविभूईए, सव्वविभूसाए सव्वसंभमेणं, सव्वपुप्फगंध मल्लालंकारेणं, सव्वतुडियसद्दसण्णिणाएणं, महया इड्डीए, महया जुईए, महया बलेणं, महया समुदएणं, महयावरतुडिय-जमगसमग-प्पवाइएणं संख-पणव-पडह- भेरि झल्लरि-खरमुहि-हुडुक्कमुरय-मुअंग-दुंदुहि-णिग्घोसणाइयरवेणं चंपाए णयरीए मज्झमज्झेणं णिग्गच्छइ ।
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy