SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિવાઈસૂત્ર पासित्ता हतचित्तमाणदिए, पीइमणे जाव हियए जेणेव कूणिए राया भंभसारपुत्ते, तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटुजएणं विजएणं वद्धावेइ, वद्धावेत्ता एवं वयासी- कप्पिए णं देवाणुप्पियाणं आभिसेक्के हत्थिरयणे, हयगयरहपवरजोहकलिया यचाउरंगिणी सेणा सण्णाहिया, सुभद्दापमुहाण यदेवीणंबाहिरियाए उवट्ठाणसालाए पाडिएक्कपाडिएक्काइंजत्ताभिमुहाई जुत्ताई जाणाई उवट्ठावियाई, चंपा णयरी सब्भितरबाहिरिया आसित्त जावगंधवट्टिभूया कया,तंणिज्जंतुणंदेवाणुप्पिया !समणं भगवं महावीरं अभिवंदिउं। ભાવાર્થ:- ત્યાર પછી સેનાપતિએ ભંભસારના પુત્ર કોણિક રાજાના મુખ્ય હાથીને શણગારેલો જોયો. ઘોડા, હાથી, રથ, ઉત્તમ યોદ્ધાઓ સહિત સુસજ્જ થયેલી ચતુરંગિણી સેનાને જોઈ. સુભદ્રા આદિ રાણીઓ માટે તૈયાર કરવામાં આવેલા યાન-વાહનો જોયા. ચંપાનગરીની અંદર અને બહાર સંપૂર્ણ રીતે સફાઈ થઈ ગઈ છે, ચંપાનગરી સુગંધથી મહેકી રહી છે; આ બધું જોઈને તે મનમાં હર્ષિત, પરિતુષ્ટ, આનંદિત અને પ્રસન્ન થયા. આ સર્વ કાર્યની પૂર્ણતા જોઈને તેણે ભંસારના પુત્ર કોણિક રાજા પાસે આવીને હાથ જોડી મસ્તક નમાવી જય-વિજયના શબ્દોથી રાજાને વધાવીને વાવત રાજાને નિવેદન કર્યું કે- હે દેવાનુપ્રિય ! અભિષિક્ત હસ્તિરત્ન તથા ઘોડા, હાથી, રથ, ઉત્તમ યોદ્ધાઓથી ગોઠવાયેલી ચતુરંગિણી સેના તૈયાર થઈ ગઈ છે. સુભદ્રા આદિ રાણીઓ માટે શ્રેષ્ઠ બળદો જોડેલા, યાત્રા માટેના જુદા જુદા વાહનો સભાભવનના બહારના ભાગમાં હાજર રાખવામાં આવ્યા છે. ચંપાનગરીની અંદર અને બહાર સફાઈ, પાણીનો છંટકાવ ઇત્યાદિ કાર્યો થઈ ગયા છે યાવત નગરી સુગંધથી મહેકી રહી છે. હે દેવાનુપ્રિય! હવે આપ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને અભિવંદન કરવા માટે પધારો. |९४ तए णं से कूणिए राया भंभसारपुत्ते बलवाउयस्स अंतिए एयमटुं सोच्चा, णिसम्म हत जाव हियर, जेणेव अट्रणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता अट्टणसालं अणुपविसए, अणुपविसित्ता अणेगवायामजोग्गवग्गणवामद्दणमल्लजुद्धकरणेहिं संते, परिस्संते, सयपाग-सहस्सपागेहिं सुगंधतेल्लमाइएहिं पीणणिज्जेहिंदप्पणिज्जेहिं मयणिज्जेहिं विहणिज्जेहिं सविदियगायपल्हायणिज्जेहिं अब्भंगेहिं अब्भंगिए समाणे; तेल्लचम्मंसि पडिपुण्णपाणिपायसुउमालकोमलतलेहिं पुरिसेहिं छेएहिं, दक्खेहि पत्त हिंकुसलेहिं मेहावीहिं णिउणसिप्पोवगएहिं अभिगणपरिमद्दणुव्वलणकरणगुणणिम्माए हिं, अट्ठिसुहाए, मंससुहाए, तयासुहाए, रोमसुहाए चउव्विहाए संबाहणाए संबाहिए समाणे, अवगयखेयपरिस्समे अट्टणसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ । __ अणुपविसित्ता समत्तजालाउलाभिरामे विचित्तमणिरयणकुट्टिमतलेरमणिज्जेण्हाणमंडवंसि, णाणामणिरयणभत्तिचित्तंसिण्हाणपीढंसिसुहणिसण्णेसुद्धोदएहि, गंधोदएहि,पुप्फोदएहि,सुहोदए हिं पुणो पुणो कल्लाणगपवरमज्जणविहीए मज्जिए, तत्थ कोउय सएहिं बहुविहेहिं
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy