SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ | ४० । શ્રી વિપાક સૂત્ર |१७ तए णं सा सुभद्दा सत्थवाही तंदारगं जायमेत्तयं चेव एगते उक्कुरुडियाए उज्झावेइ, उज्झावित्ता दोच्चपि गिण्हावेइ गिण्हावित्ता अणुपुव्वेणं सारक्खेमाणी संगोवेमाणी संवड्लेइ । तए णं तस्स दारगस्स अम्मापियरो ठिइवडियं च चंदसूरदसणं च जागरियं च महया इड्डीसक्कारसमुदएणं करेति । तए णं तस्स दारगस्स अम्मापियरो एक्कारसमे दिवसे णिव्वत्ते, संपत्ते बारसमे दिवसे इममेयारूवं गोण्णं गुणणिप्फण्णं णामधेज्जं करेंति- जम्हा णं अम्हं इमे दारए जायमेत्तए चेव एगते उक्कुरुडियाए उज्झिए, तम्हा णं होउ अम्हं दारए उज्झियए णामेणं । तए णं से उज्झियए दारए पंचधाईपरिग्गहिए, तं जहा- खीरधाईए मज्जणधाईए मंडणधाईए कीलावणधाईए अंकधाईए, एवं जहा दढपइण्णे जाव णिव्वाघाए गिरिकंदरमल्लीणे विव चम्पयपायवे सुहंसुहेणं परिवड्इ । ભાવાર્થ - ત્યારે સુભદ્રા સાર્થવાહીએ તે બાળકને જન્મ થતાં જ એકાંતમાં ઉકરડામાં ફેંકાવી દીધો અને પાછો તેને ઉપાડી લીધો હતો પછી ક્રમથી સંરક્ષણ અને સંગોપન(ઉછેર) કરતી તેને ઉછેરવા લાગી. ત્યારપછી તે બાળકનાં માતાપિતાએ મહાન ઋદ્ધિસત્કાર અને આડંબર સાથે કુળમર્યાદા પ્રમાણે પુત્ર જન્મ મહોત્સવ કર્યો. ચંદ્ર-સૂર્યદર્શનનો તથા જાગરણનો મહોત્સવ કર્યો. અગિયાર દિવસ વ્યતીત થયા પછી તે બાળકનાં માતાપિતા બારમા દિવસે ગુણનિષ્પન્ન ગુણને અનુરૂપ નામકરણ આ પ્રમાણે કર્યું –અમારા આ બાળકને જન્મતાં જ ઉકરડામાં ફેંકી દીધો હતો તેથી અમારા આ બાળકનું નામ "ઉજિઝતક" રાખવામાં सावे. त्यार पछीमितभार (१) क्षीरधात्री-दूध पीवविनारी, (२) स्नानधात्री-स्नान शवनारी, (3) भंडनधात्री-वस्त्राभूषाथी मत ४२नारी, (४) पनधात्री-२भाडनारी भने (૫) અંકધાત્રી- ખોળામાં બેસાડીને જમાડનારી. આ પાંચ ધાયમાતાઓ દ્વારા ઔપપાતિક સૂત્ર વર્ણિત દઢ પ્રતિશકુમારની જેમ કાવત્ નિર્વિઘ્નરૂપે પર્વતની કંદરામાં રહેલા ચંપકવૃક્ષની જેમ સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યો. ઉક્ઝિતકનાં માતાપિતાનું મૃત્યુ - १८ तए णं से विजयमित्ते सत्थवाहे अण्णया कयाइ गणिमं च धरिमं च मेज च पारिछेज्जं च चउव्विहं भंडं गहाय लवणसमुदं पोयवहणेण उवागए । तए णं से तत्थ लवणसमुद्दे पोयविवत्तीए णिब्बुडभंडसारे अत्ताणे असरणे कालधम्मुणा संजुत्ते । तए णं तं विजयमित्तं सत्थवाहं जे जहा बहवे ईसर-तलवर-माडंबिय
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy