SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-ર/ઉજ્જિતક | ३५ । ઉત્પલાને પૂરા ત્રણ મહીને આ પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો. ઉત્પલાના પાપકારી દોહદનું વર્ણન :| १० धण्णाओणं ताओ अम्मयाओ, सपुण्णाओणं ताओ अम्मयाओ, कयत्थाओ णं ताओ अम्मयाओ, कयपुण्णाओ णं ताओ अम्मयाओ, कयलक्खणाओ णं ताओ अम्मयाओ, कयविहवाओणं ताओ अम्मयाओ, सुलद्धे णं तासिं माणुस्सए जम्मजीवियफले जाओ णं बहूणं णगरगोरूवाणं सणाहाण य जाव वसहाण य ऊहेहि य थणेहि य वसणेहि य छप्पाहि य ककुहेहि य वहेहि य कण्णेहि य अच्छीहि य णासाहि य जिब्भाहि य ओटेहि य कंबलेहि य सोल्लेहि य तलिएहि य भज्जिएहि य परिसुक्केहि य लावणेहि य सुरं च महुंच मेरगं च जाइंच सीह च पसण्णं च आसाएमाणीओ विसाएमाणीओ, परिभाएमाणीओ परिभुजेमाणीओ दोहलं विणेति । तं जइ णं अहमवि जाव दोहलं विणिज्जामि त्ति कटु तंसि दोहलंसि अविणिज्जमाणंसि सुक्का भुक्खा णिम्मंसा ओलुग्गा ओलुग्गसरीरा णित्तेया दीण-विमण-वयणा पंडुल्लइयमुहा ओमथिय-णयण-वयण-कमला जहोइयं पुप्फवत्थगंधमल्लालंकाराहारं अपरिभुंजमाणी करयलमलियव्व कमलमाला ओहय मणसंकप्पा करयलपल्हत्थमुही अट्टज्झाणोवगया भूमिगयदिट्ठीया झियाइ । ભાવાર્થ :- માતાઓ ધન્ય છે, પુણ્યવતી છે, કૃતાર્થ છે, સુલક્ષણા છે, એનો વૈભવ સફળ છે, એનો મનુષ્ય જન્મ અને જીવન પણ સાર્થક છે કે જે અનેક અનાથ, સનાથ નાગરિક પશુઓ યાવતુ બળદોના 64स-भांडीयतेवो मायणनो 6५२नो भाग, स्तन, वृष-अंडोष, पंछ (ja)-मानी 6५२नो भाग, मस्त, ४, नेत्र, नासिडी, म, डोह तथा गोही (सास्ना-आयन गणानुयाम) વગેરેને કાપીને અને શૂલમાં લઈ અગ્નિમાં પકાવેલાં, તળેલાં, બ્જેલાં(સેકેલાં), સુકાયેલાં અને મીઠું यावेलां मांसनी साथे सु२१, मधु(समांथी नावेद महि। विशेष), भे२४(131), ति, सीधु(मेड ખાસ પ્રકારનો દારૂ જે ગોળ તેમજ અનાજના મિશ્રથી ઉત્પન્ન થાય છે), પ્રસન્ના(દ્રાક્ષથી બનતી મદિરા), આ બધા પ્રકારની મદિરાનું સામાન્ય અને વિશેષ રૂપથી આસ્વાદન(અલ્પ માત્રામાં), વિસ્વાદન(વધારે માત્રામાં), પરિભાગ(બીજાને આપવી) તથા પરિભોગ કરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. તો હું પણ એ રીતે મારા દોહદને પૂર્ણ કરું. આ પ્રમાણે વિચાર કર્યા પછી તે દોહદ પૂર્ણ ન થવાથી તે ઉત્પલા નામની કૂટગ્રાહની પત્ની સુકાવા લાગી (ભોજન ન કરવાથી શક્તિહીન થઈ ગઈ), ભૂખ્યા વ્યક્તિ જેવી દેખાવા લાગી, માંસ રહિત
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy