SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિપાક સૂત્ર આપશે." આ પ્રમાણે બે વાર, ત્રણ વાર ઉદ્ઘોષણા કરો, મારી આજ્ઞાના યથાવત્ પાલન કરી, તે કાર્ય થઈ ગયાની મને . સૂચના । આપો. તે કૌટુંબિક પુરુષોએ આદેશાનુસાર કાર્ય કરીને યાવત્ તેને સૂચના આપી. ૧૮ २३ तए णं से विजयवद्धमाणे खेडे इमं एयारूवं उग्घोसणं सोच्चा णिसम्म बहवे वेज्जा य जाव सत्थकोसहत्थगया सएहिं सएहिं गिहेहिंतो पडिणिक्खमंति पडिणिक्खमित्ता विजयवद्धमाणस्स खेडस्स मज्झंमज्झेणं जेणेव इक्काई रट्ठकूडस्स गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता इक्काई रट्ठकूडस्स सरीरगं परामुसंति, परामुसित्ता तेसिं रोगाणं णिदाणं पुच्छंति, पुच्छित्ता, इक्काई रट्ठकूडस्स बहूहिं अब्भंगेहि य उवट्टणेहि य सिणेहपाणेहि य वमणेहि य विरेयणेहि य सेयणाहि य अवद्दहणाहि य अवण्हाणेहि य अणुवासणाहिं य वत्थिकम्मेहि य णिरूहेहि य सिरावेहेहि य तच्छणेहि य पच्छणेहि य सिरोवत्थीहि य तप्पणाहि य पुडपागेहि य छल्लीहि य मूलेहि य कंदेहि य फलेहि य बीएहि य सिलियाहि य गुलियाहि य ओसहेहि य भेसज्जेहि य इच्छंति तेसिं सोलसण्हं रोगायंकाणं एगमवि रोगायंकं उवसामित्तए, णो चेव णं संचाएंति उवसामित्तए । तए णं ते बहवे वेज्जा य वेज्जपुत्ता य जाणा य जाणयपुत्ता य तेगिच्छिया य तेगिच्छियपुत्ता य जाहे णो संचाएंति तेसिं सोलसण्हं रोगायंकाणं एगमवि रोगायंकं उवसामित्तए, ताहे संता तंता परितंत जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया । ભાવાર્થ :- ત્યાર પછી વિજયવર્ધમાન ખેટમાં આ ઉદ્ઘોષણા સાંભળીને તથા અવધારીને અનેક વૈદ્યો યાવત્ પોતપોતાનાં શસ્ત્રકોષ—વૈદ્યકીય સાધનોની પેટી લઈને પોતપોતાના ઘરેથી નીકળ્યા અને વિજયવર્ધમાન ખેટના મધ્યમાંથી પસાર થતાં જ્યાં ઈકાઈ રાઠોડનું ઘર હતું ત્યાં આવ્યા. આવીને ઈકાઈ રાઠોડના શરીરનો સ્પર્શ કરીને અર્થાત્ શરીરની નાડી વગેરે તપાસીને રોગનું નિદાન કરવા માટે વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછ્યા. ત્યારપછી તે રોગાતકને ઉપશાંત કરવા માટે અનેક અભ્યગનો(માલિશ), ઉર્તનો–લેપ વગેરે કરીને અને સ્નેહપાન(ઘી આદિ સ્નિગ્ધ પદાર્થો जवडावीने), वमन - असटी उरावीने, विरेयन- भुसा खाधीने, स्वेहन- परसेवो, अवधान (गरम લોઢાની કોશ વગેરેથી ચામડી પર ડામ દઈને), અવસ્નાન(ચીકાશ દૂર કરવા માટે અનેક પ્રકારના દ્રવ્યોથી સંસ્કારિત જળથી સ્નાન કરાવીને), અનુવાસન(ગુદા દ્વારા પેટમાં તેલ વગેરેનો પ્રવેશ કરાવીને), બસ્તિકર્મ(ગુદામાં બસ્તિ વગેરેનો પ્રયોગ કરીને), નિરૂહ(ઔષધીઓ નાંખીને સિદ્ધ કરાયેલા तेसना प्रयोग-विरेयन विशेष उरावीने), शिरोवेध (नाडीने वींधीने), तक्षा (छरी, याडु वगेरे सामान्य शस्त्रो वडे डायीने), प्रतक्षा (विशेष३पथी अतरीने सूक्ष्म- नानां शस्त्रोथी यामडीने भेटीने),
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy