SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તેમજ ક્લેશથી સક્લિષ્ટ, મલિન એવા પાપયુક્ત વિચાર મનથી પણ કરવા ન જોઈએ. આ પ્રકારની મનઃસમિતિની પ્રવૃત્તિથી જેનો અંતરાત્મા ભાવિત થાય છે તેમના ચારિત્ર અને પરિણતિ–સબળતા રહિત, મલિનતા રહિત, સંક્લેશ રહિત, અક્ષત–નિરતિચાર–અખંડિત હોય છે તે સંયમશીલ અને અહિંસક સુસાધુ હોય છે. તે મોક્ષ સાધક હોય છે. 3. वयन समिति : १० तइयं च - वईए पावियाए पावगं ण किंचि वि भासियव्वं । एवं वइ समिइ-जोगेण भाविओ भवइ अंतरप्पा असबलमसंकिलिट्ठ - णिव्वण-चरित्तभावणाए अहिंसए संजए सुसाहू | ૧૬૪ ભાવાર્થ :- અહિંસા મહાવ્રતની ત્રીજી ભાવના વચનસમિતિ છે. પાપમય વાણીથી અંશમાત્ર પણ સાવધ વચનનો પ્રયોગ ન કરવો જોઈએ. આ પ્રકારની ભાષાસમિતિની પ્રવૃત્તિથી જેનો અંતરાત્મા ભાવિત थाय छे, तेमना यारित्र अने परिशति-सजणता रहित, भविनता रहित, संदेश रहित, अक्षतનિરતિચાર–અખંડિત હોય છે તે સંયમશીલ અને અહિંસક સુસાધુ હોય છે. તે મોક્ષ સાધક હોય છે. ४. आहारैषणा समिति : ११ चउत्थं- आहारएसणाए सुद्धं उछं गवेसियव्वं अण्णाए अगढिए अदुट्ठे अदीणे-अकलुणेअविसाई अपरितंतजोगी जयण-घडण - करण - चरिय- विजयगुण जोग संपओगजुत्ते भिक्खू भिक्खेसणाए जुत्ते समुदाणेऊण भिक्खचरियं उछ घेत्तूण आगओ गुरुजणस्स पासं गमणागमणाइयारे पडिक्कमणपडिक्कंते आलोयणदायणं य दाऊण गुरुजणस्स गुरुसंदिट्ठस्स वा जहोवएसं णिरइयारं च अप्पमत्तो पुणरवि अणेसणाए पयओ पडिक्कमित्ता पसंते आसीणसुहणिसणे मुहुत्तमित्तं च झाणसुहजोग णाणसज्झायगोवियमणे धम्ममणे अविमणे सुहमणे अविग्गहमणे समाहियमणे सद्धासंवेगणिज्जरमणे पवयणवच्छलभावियमणे उट्ठऊण य पहट्ठतुट्ठे जहारायणियं णिमंतइत्ता य साहवे भावओ य विइण्णे य गुरुजणेणं उपविट्टे । संपमज्जिऊण ससीसं कायं तहा करयलं, अमुच्छिए अगिद्धे अगढिए अगरहिए अणज्झोववण्णे अणाइले अलुद्धे अणत्तट्ठिए असुरसुरं अचवचवं अदुयमविलंबियं अपरिसाडियं आलोयभायणे जयं पयत्तेण ववगय- संजोग - मणिंगालं च विगयधूमं अक्खोवंजणाणुलेवणभूयं संजमजायामायाणिमित्तं संजमभारवहणट्ठयाए भुंजेज्जा पाणधारणट्ठयाए संजएण समियं । एवं
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy