SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ | ११२ શ્રી પ્રશ્નવ્યાકરણ समुद्धियाहिं णिरुवहयचमरपच्छिमसरीरसंजायाहिं अमइलसेयकमलविमुकुलज्जलियरययगिरिसिहर विमलससिकिरण-सरिसकलहोयणिम्मलाहिंपवणाहयचवलचलियसललियपणच्चियवीइपसरियखीरोदगपवरसागरुप्पूरचंचलाहिं माणससरपसरपरिचियावासविसदवेसाहिं कणगगिरिसिहरसंसिताहिं उवायप्पायचवलजयिणसिग्घवेगाहिं हंसवधूयाहिं चेव कलिया, णाणामणिकणगमहरिहतवणिज्जुज्जलविचित्तडंडाहिं सलिलयाहिं णरवइसिरिसमुदयप्पगासणकरीहिं वरपट्टणुग्गयाहिं समिद्धरायकुलसेवियाहि कालागुरुपवरकुंदरुक्कतुरुक्कधूववसवास-विसदगधुवुयाभिरामाहि चिल्लिगाहिं उभओपासं वि चामराहिं उक्खिप्पमाणाहिं सुहसीयलवाय वीइयंगा। ___ अजिया अजियरहा हलमूसलकणगपाणी संखचक्कगयसत्तिणंदगधरा पवरुज्जलसुकयविमल कोथूभतिरीडधारी कुंडलउज्जोवियाणणा पुंडरीयणयणा एगावलीकंठरइयवच्छा सिरिवच्छसुलंछणा वरजसा सव्वोउय-सुरभिकुसुमसुरइय पलंबसोहंत वियसंत चित्तवणमालरइयवच्छा अट्ठसयविभत्तलक्खण पसत्थसुंदरविराइयंगमंगा मत्तगयवरिंद-ललिय विक्कम विलसियगई कडिसुत्तगणील पीय-कोसिज्जवाससा पवरदित्ततेया सारय-णव-थणिय-महुर गंभीरणिद्धघोसा णरसीहा सीहविक्कमगई अत्थमियपवररायसीहा सोमा बारवइपुण्णचंदा पुव्वकयतवप्पभावा णिविट्ठसंचियसुहा अणेगवाससयमाउवंता भज्जाहि य जणवयप्पहाणाहिं लालियंता अउल-सद्दफरिसरसरूवगंधे अणुहवित्ता, ते वि उवणमति मरणधम्म अवितत्ता कामाणं । ભાવાર્થ :- બળદેવ તથા વાસુદેવ જેવા વિશિષ્ટ ઐશ્વર્યશાળી તેમજ ઉત્તમોત્તમ કામ–ભોગોના ઉપભોક્તા પણ જીવનના અંત સુધી ભોગ ભોગવવા છતાં પણ સંતોષ પામતા નથી. બળદેવ અને વાસુદેવ, પુરુષોમાં અત્યંત શ્રેષ્ઠ હોય છે, મહાન બળવાન અને ઉત્તમ પરાક્રમી હોય છે. મહાન(સારંગ આદિ) ધનુષને ચડાવનાર, મહાન સત્વના સાગર, શત્રુઓ દ્વારા અપરાજેય, ધનુર્ધારી, મનુષ્યોમાં ધોરી બળદ સમાન, સ્વીકારેલ જવાબદારી–ભારને સફળતાપૂર્વક નિર્વાહ કરનાર, રામબળદેવ અને કેશવ-વાસુદેવ (શ્રીકૃષ્ણ)આ બંને ભાઈઓ વિશાળ પરિવાર સહિત હોય છે. તે વસુદેવ, સમુદ્ર વિજય આદિ शाड-माननीय पुरुषोना तथा प्रधुम्न, प्रतिव, शम्, अनिरुद्ध, निषध, भु, सा२९, ४, सुभुष, દુર્મુખ આદિ યાદવો અને સાડા ત્રણ કરોડ કુમારોના હૃદયોને પ્રિય હોય છે. તે દેવી–મહારાણી રોહિણીના તથા મહારાણી દેવકીના હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનાર હોય છે. સોળહજાર મુકુટબંધ રાજા તેનું અનુસરણ કરે છે. તે સોળહજાર સુનયના મહારાણીઓના હૃદયને પ્રિય હોય છે. તેના ભંડાર વિવિધ મણિઓ, સુવર્ણો, રત્નો, મોતી, મૂંગા, ધન અને ધાન્યના સંચયરૂપી ઋદ્ધિથી સદા ભરપૂર રહે છે. તે સહસ હાથીઓ,
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy