SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ ત્રીજો વર્ગ अध्ययन-८ : गसुईभालडुभार ०५०५८०८000000 શ્રી અંતગડ સૂત્ર 000000000000001 HUIDAD'S अध्ययन प्रारंभ : १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं तच्चस्स वग्गस्स सत्तमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते, अट्ठमस्स णं भंते ! अज्झयणस्स के अट्ठे पण्णत्ते ? एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं बारवईए णयरीए, जहा पढमे जाव अरहा अरिट्ठणेमी समोसढे । भावार्थ:- જંબુસ્વામીએ આર્ય સુધર્માસ્વામીને નિવેદન કર્યું– હે ભગવન્ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમું અંગ અંતગડ સૂત્રના ત્રીજા વર્ગના સાત અધ્યયનનો આ અર્થ પ્રરૂપ્યો છે. તો હે ભંતે ! આઠમા અધ્યયનનો શું અર્થ ફરમાવ્યો છે ? સુધર્મા સ્વામીએ ફરમાવ્યું– હે જંબૂ ! તે કાલે અને તે સમયે દ્વારકા નગરી હતી યાવત્ પ્રથમ અધ્યયનમાં કહેલા વર્ણાનુસાર અરિહંત અરિષ્ટનેમિ પ્રભુ સમોસર્યા. અનીયશકુમારાદિ છ અણગારોનો અભિગ્રહ : २ तेणं कालेणं तेणं समएणं अरहओ अरिट्ठणेमिस्स अंतेवासी छ अणगारा भायरो सहोदरा होत्था । सरिसया सरित्तया सरिव्वया णीलुप्पल-गवलगुलिय-अयसिकुसुमप्पगासा सिरिवच्छंकियवच्छा कुसुमकुंडलभद्दलया णलकुबर समाणा । तए णं ते छ अणगारा जं चेव दिवस मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइया, तं चेव दिवसं अरहं अरिट्ठणेमिं वंदति णमसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी इच्छामो णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाया समाणा जावज्जीवाए छट्ठछद्वेणं
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy