SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૩ અધ્ય. ૭ _ [ ૩૧ | ત્રીજે વર્ગી અધ્યયન - ૭ : સારણકુમાર | १ तेणं कालेणं तेणं समएणं बारवईए णयरीए, जहा पढमे, णवरं-वसुदेवे राया । धारिणी देवी । सीहो सुमिणे । सारणे कुमारे । पण्णासओ दाओ । चउद्दस पुव्वा । वीसं वासा परियाओ । सेसं जहा गोयमस्स जाव सेतुंजे सिद्धे। ભાવાર્થ:- તે કાલે, તે સમયે દ્વારકા નગરી હતી. ત્યાં વસુદેવ રાજા હતા. તેમના ધારિણી નામના દેવી હતા. ગર્ભાધાન પશ્ચાત સિંહનું સ્વપ્ન જોયું. પુત્રનું નામ સારણકુમાર રાખ્યું. ૫૦ કન્યાઓ સાથે વિવાહ થયો. દહેજમાં ૫૦-૫૦ વસ્તુઓ માતા પિતાએ આપી. અરિહંત અરિષ્ઠનેમિ પાસે સંયમ અંગીકાર કરી ૧૪ પૂર્વોનો અભ્યાસ કર્યો. ૨૦ વર્ષની સંયમ પર્યાયનું પાલન કર્યું. શેષવર્ણન ગૌતમકુમારની જેમ થાવત્ ૧ મહિનાની સંલેખના કરી શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. I વર્ગ-૩ : અધ્ય.-૭ સંપૂર્ણ II
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy