SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ वर्ग 9 /अध्य. उ જોઈ રાજગૃહ નગરના સ્ત્રી, પુરુષો, વૃદ્ધો, યુવાનો, બાળકો આ પ્રમાણે કહેવા લાગ્યા કે આ સાધુએ મારા पिताने भार्या छे, भारी भाताने भारी छे, भारा भाई, जहेन, पत्नी, पुत्र, पुत्री, पुत्रवधू हिने भार्या છે. મારા અમુક સ્વજન, સંબંધી, પરિજનોને માર્યા છે. આમ કહી કોઈએ ગાળ આપી; તો કોઈએ હીલના કરી; કોઈએ અનાદર તો કોઈએ નિંદા કરી. કોઈએ જાતિ આદિનો દોષ બતાવી ગર્હા કરી; તો કોઈએ ભય जतावी तना डरी. डोसे थप्पड ( साझे), ईंट, पथ्थर, साडडी सहिथी ताडन-भार भार्यो. 133 અનેક સ્ત્રી, પુરુષો, બાળકો, વૃદ્ધો અને યુવકોથી તિરસ્કૃત કે તાડિત—તર્જિત થવા છતાં અર્જુન અણગાર મનથી પણ તેઓ ઉપર દ્વેષ(ગુસ્સો)કર્યો નહીં. તેઓ દ્વારા અપાતા બધા પરીષહોને સમ્યક્ રીતે સહન કર્યા. સમ્યક્ પ્રકારે ક્ષમા રાખી, સમજણથી તિતિક્ષાપૂર્વક સહન કર્યું. આમ સમ્યક્ પ્રકારે બધા ઉપસર્ગો તથા પરીષહોને સહન કરતા, ક્ષમા રાખતા, તિતિક્ષા રાખતા, પ્રતિકૂળતાને લાભનો હેતુ સમજી રાજગૃહીના ઉચ્ચ–નિમ્ન–મધ્યમ કુળોમાં ગોચરી કરતા અર્જુન મુનિને ક્યારેક ભોજન મળતું તો પાણી ન મળતું અને ક્યારેક પાણી મળતું તો ભોજન ન મળતું. १८ तणं से अज्जुणए अणगारे अदीणे अविमणे अकलुसे अणाइले अविसादी अपरितंतजोगी अडइ, अडित्ता रायगिहाओ णयराओ पडिणिक्खमइ, पडिणिक्ख- मित्ता जेणेव गुणसिलए चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते गमणागमणाए पडिक्कमेइ, पडिक्कमेत्ता एसणमणेसणं आलोएइ, आलोए त्ता भत्तपाणं पडिदंसेइ, पडिदंसेत्ता समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे अमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववण्णे बिलमिव पण्णगभूएणं अप्पाणेणं तमाहारं आहारेइ । तए णं समणे भगवं महावीरे अण्णया रायगिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ । तए णं से अज्जुणए अणगारे तेणं ओरालेणं विउलेणं पयत्तेणं पग्गहिए णं महाणुभागेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणे बहुपडिपुण्णे छम्मासे सामण्णपरियागं पाउणइ, पाउणित्ता अद्धमासियाए संलेहणाए अप्पाणं झूसेइ, झूसेत्ता तीसं भत्ताइं अणसणाए छेदेइ, छेदेत्ता जस्सट्ठाए कीरइ जग्गभावे जाव सिद्धे । भावार्थ:- ત્યાર પછી અર્જુન અણગાર આ રીતે લૂખો, સૂકો જે કાંઈ પણ પ્રાસુક આહાર મળતો तेने खहीन, अविभन, खडसुष, अमलिन, खडुणता - व्याडुणता रहित, अमेहभावथी, तात॥ाट र्या વગર લઈ, રાજગૃહ નગરીની મધ્યમાં થઈ, ગુણશીલ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સમીપે આવીને
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy