SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ | १० શ્રી અંતગડ સૂત્ર सिस्सिणिभिक्खं दलयामि । पडिच्छंतु णं देवाणुप्पिया! सिस्सिणिभिक्खं । अहासुहं देवाणुप्पिया! मा पडिबंधं करेह । ભાવાર્થ:- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પદ્માવતી દેવીને પાટ ઉપર બેસાડ્યાં અને સુવર્ણકળશાદિ આઠસો ચોસઠ કળશોથી નિષ્ક્રમણાભિષેક કર્યો. અભિષેક કરી બધા પ્રકારના અલંકારોથી વિભૂષિત કરી, એક હજાર પુરુષો દ્વારા ઉપાડી શકાય એવી શિબિકામાં બેસાડ્યા. ત્યાર પછી દ્વારિકા નગરીના મધ્યમાં થઈને જ્યાં રૈવતક પર્વત હતો, જ્યાં સહસામ્રવન ઉધાન હતું ત્યાં ઊતાર્યા અને જ્યાં અહંતુ અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યાં, આવીને અરિષ્ટનેમિ પ્રભુને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યાં– मत! आभावती देवी भारी अग्रभडिपी-पीछे.ते भने प्रष्ट छ, त छ प्रिय छ, મનોજ્ઞ છે, મનને અનુકૂળ છે, ગુણવાન છે, મારા જીવનમાં શ્વાસોચ્છવાસની પેઠે પ્રિય છે, હૃદયને આનંદ આપનારી છે, આ પ્રકારનું સ્ત્રીરત્ન ઉંબરાના ફૂલની જેમ સાંભળવું પણ દુર્લભ છે તો પછી જોવાનું તો શું કહેવું? અર્થાત્ અત્યંત દુર્લભ છે. હે દેવાનુપ્રિય! મારી આવી પ્રિય પટ્ટરાણી પદ્માવતીની ભિક્ષા આપને શિધ્યારૂપમાં આપું છું, આપ એનો સ્વીકાર કરો. કૃષ્ણ વાસુદેવની પ્રાર્થના સાંભળી ભગવાન બોલ્યા- હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ रो, धार्यमा विसंपनरो. પદ્માવતીની પ્રવજ્યા એવં નિર્વાણ :१० तए णं सा पउमावई उत्तरपुरत्थिमं दिसीभागं अवक्कमइ, अवक्कमित्ता, सयमेव आभरणालंकारं ओमुयइ, ओमुयित्ता सयमेवं पंचमुट्ठियं लोयं करेइ, करेत्ता जेणेव अरहा अरिट्ठणेमी तेणेव उवागच्छइ, उवागच्छित्ता अरहं अरिट्ठणेमि वंदइ णमसइ, वदित्ता णमसित्ता एवं वयासी- आलित्ते जाव त इच्छामि ण देवाणुप्पिएहिं धम्ममाइक्खियं । तए णं अरहा अरि?णेमी पउमावई देविं सयमेव पव्वावेइ पव्वावेत्ता सयमेव जक्खिणीए अज्जाए सिस्सिणित्ताए दलयइ । तए णं सा जक्खिणी अज्जा पउमावई देविं सयमेव जाव संजमियव्वं । तए णं सा पउमावई अज्जा जाया- इरियासमिया भासासमिया एसणासमिया आयाण-भंड-मत्तणिक्खेवणासमिया उच्चार पासवण-खेल-सिंघाण-जल्लपारिट्ठावणियासमिया मणसमिया वइसमिया कायसमिया मणगुत्ता वइगुत्ता कायगुत्ता गुत्ता गुत्तिदिया गुत्तबंभयारिणी ।
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy