SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ | Af५/अध्य.१ | १०१ શ્રીકૃષ્ણ વાસુદેવની ભવિષ્યસંબંધી પૃચ્છા :| ५ तए णं से कण्हे वासुदेवे अरहं अरिटुणेमि एवं वयासी- अहं णं भंते ! इओ कालमासे कालं किच्चा कहिं गमिस्सामि ? कहिं उववज्जिस्सामि? तए णं अरहा अरिटुणेमी कण्हं वासुदेवं एवं वयासी- एवं खलु कण्हा ! तुमं बारवईए णयरीए सुरग्गि-दीवायण-कोव-णिदड्डाए अम्मापिइणियग-विप्पहूणे रामेण बलदेवेण सद्धिं दाहिणवेयालिं अभिमुहे जुहिठिल्लपामोक्खाणं पंचण्हं पंडवाणं पंडुरायपुत्ताणं पासे पंडुमहुरं संपत्थिए कोसंबवण काणणे णग्गोहवरपायवस्स अहे पुढविसिलापट्टए पीयवत्थपच्छाइयसरीरे जराकमारेण तिक्खेणं कोदंड-विप्पमुक्केणं उसुणा वामे पादे विद्धे समाणे कालमासे कालं किच्चा तच्चाए वालुयप्पभाए पुढ वीए उज्जलिए णरए णेरइयत्ताए उववज्जिहिसि । ભાવાર્થ:- સંયમની પોતાની અસમર્થતા જાણ્યા બાદ કૃષ્ણ મહારાજે અહંતુ અરિષ્ટનેમિને પોતાના ભવિષ્ય સંબંધી આ પ્રમાણે પૂછયું- હે ભંતે ! અહીંથી કાલના સમયે કાલ કરીને હું ક્યાં જઈશ ? ક્યાં ઉત્પન્ન થઈશ? ત્યારે અરિષ્ટનેમિ પ્રભુએ કહ્યું- હે કૃષ્ણ ! સુરા, અગ્નિ અને દ્વિપાયન ઋષિના ક્રોધને કારણે દ્વારિકા નગરીના બળી જવા પર તથા પોતાના માતાપિતા, સ્વજનોનો વિયોગ થવા પર અર્થાત્ બધા મૃત્યુ પામવાથી તું રામ-બળદેવની સાથે દક્ષિણી સમુદ્રતટે પાંડુપુત્રો યુધિષ્ઠિર પ્રમુખ પાંચ પાંડવો પાસે પાંડુમથુરા તરફ જઈશ. રસ્તામાં વિશ્રામ હેતુ કૌશામ્બુવન ઉદ્યાનમાં અત્યંત વિશાળ વટવૃક્ષ નીચે પૃથ્વીશિલાપટ્ટ પર પીતાંબર ઓઢીને તું સૂતો હોઈશ. તે સમયે મૃગના ભ્રમમાં જરાકુમાર દ્વારા છોડાયેલા તીક્ષ્ણ તીરથી (બાણથી) તારો ડાબો પગ વીંધાઈ જશે. આમ કાલના સમયે કાલ કરી વાલુકાપ્રભા નામની ત્રીજી પૃથ્વી (નરક)માં ઉજ્જવળ વેદનાને ભોગવવા તું ઉત્પન્ન થઈશ. શ્રીકૃષ્ણ ભાવીના ભગવાન : ६ तए णं से कण्हे वासुदेवे अरहओ अरिट्ठणेमिस्स अंतिए एयमढे सोच्चा णिसम्म ओहय जाव झियाइ । कण्हाइ ! अरहा अरिट्ठणेमी कण्हं वासुदेवं एवं वयासी- मा णं तुम देवाणुप्पिया ! ओहयमणसंकप्पे जाव झियाह । एवं खलु तुमं देवाणुप्पिया ! तच्चाओ पुढवीओ उज्जलियाओ णरयाओ अणंतरं उव्वट्टित्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे आगमेसाए उस्सप्पिणीए पुंडेसु जणवएसु सयदुवारे णयरे
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy