SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૦ ] શ્રી અંતગડ સૂત્ર વિવેચન : આ સૂત્રમાં માતા દેવકી દ્વારા સ્વપ્નમાં સિંહ જોવો, જોઈને જાગ્યા પછી પતિદેવને પોતાના સ્વપ્નની વાત કરવી, સ્વપ્ન પાઠકોને બોલાવવા, તેના દ્વારા ફલશ્રુતિ જાણવી, ગર્ભ સંરક્ષણ કરવું, પુત્રનો જન્મ થવો, નામકરણ કરવું, યથાસમયે રાજકુમાર ગજસુકુમાલ યુવાવસ્થામાં પ્રવેશ કરવા સુધીનું વર્ણન છે. ર૬ જુન - કોઈ પુણ્યશાળી જીવ કે ચરમ શરીરી જીવ જ્યારે ગર્ભમાં આવે ત્યારે માતાને શુભ સૂચક સિંહ વગેરેનું સ્વપ્ન આવે છે. ગજસુકુમાલ પણ ચરમ શરીરી હતા. તેથી માતા દેવકીએ સિંહનું સ્વપ્ન જોયું. ગાસુમ.. સમM :- જપાકુસુમ. જેને જાસુદ, જાસુ, અડહુલ પણ કહે છે. આ પુષ્પ રક્તવર્ણ (લાલ) હોય છે. રવિંધુનીવા :- આચાર્ય અભયદેવ સૂરિ જણાવે છે કે વર્ષાઋતુમાં ઉત્પન્ન થતાં ગોકળગાય, દેવગાય, ઈન્દ્રગાય નામનું લાલરંગનું જીવડું થાય છે જે મખમલ જેવું નરમ હોય છે તેને ઉત્તવયુગીવા કહે છે. તારસ - લાક્ષારસ-લાખમાંથી બનતા રંગનું નામ છે. તે લાલ હોય છે. સ્ત્રીઓ જેને પગ પર લગાડે છે. સત્ત-પારિજાત :- સરસ એટલે વિકસેલું. પારિજાતકના વિવિધ અર્થો છે– (૧) વિશેષ પ્રકારનું પુષ્પ છે. (૨) ફરહદનું ફૂલ જે લાલ રંગનું હોય છે અને અત્યંત શોભાયમાન હોય છે. (૩) દેવવૃક્ષનું ફૂલ. (૪) કલ્પતરુનું ફૂલ. તા વિવાર :- આચાર્ય અભયદેવ સૂરિએ 'ઊગતો સૂર્ય એવો અર્થ કહ્યો છે. Tય તાલુય સમા :- હાથીના મોઢાની અંદરનું તાળવું જેને ગરતાલ કહે છે. તે ઘણું જ કોમળ અને લાલરંગનું હોય છે. જાસુદ, રક્તબંધુજીવક, લાક્ષારસ, સરસ–પારિજાતક અને તરુણ દિવાકર તથા ગજલાલુ જેવી જેની પ્રભા છે, કાંતિ છે, ચમક છે, રંગ છે એવા ગજસુકમાલ સુંદર હતા. સોમિલ બ્રાહ્મણની પુત્રી સોમા :| १६ तत्थ णं बारवईए णयरीए सोमिले णाम माहणे परिवसइ । अड्डे जाव अपरिभूए । रिउव्वेद यजुव्वेद-सामवेद-अहव्वणवेद-इतिहासपंचमाणं, णिघंटु- छट्ठाणं, चउण्हं वेदाणं संगोवंगाणं-सरहस्साणं सारए, वारए, धारए, पारए, सडंगवी, सद्वितंतविसारए, संखाणे, सिक्खाकप्पे, वागरणे, छंदे,
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy