SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ | ३८२ શ્રી ભગવતી સૂત્ર-૪ પુત્રને પૂછીને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકામાં બેસીને માર્ગમાં મિત્ર, જ્ઞાતિજનો, પરિજનો આદિ અને જ્યેષ્ઠ પુત્ર દ્વારા અનુસરણ કરાતાં વાવ, સર્વ ઋદ્ધિપૂર્વક વાદ્યોના ઘોષપૂર્વક તેઓ શીધ્ર કાર્તિક શેઠ પાસે ઉપસ્થિત થયા. એક હજાર આઠ મિત્રો સાથે દીક્ષા - |८ तएणं से कत्तिए सेट्ठी विपुलं असणं जावसाइमं एवं जहा गंगदत्तोतहा मित्तणाइ जावपरिजणेणं जेट्टपुत्तेणं णेगमट्ठसहस्सेण यसमणुगम्ममाणमग्गे सव्वड्डीए जावरवेणं हत्थिणापुरं णयरं मझमज्झेणं जहा गंगदत्तो जाव आलित्ते णं भंते ! लोए, पलित्तेणं भंते! लोए, आलित्तपलितेणं भंते ! लोए जाव आणुगामियत्ताए भविस्सइ,तंइच्छामिणं भते! णेगमट्टसहस्सेण सद्धि सयमेव पव्वाविय जावधम्ममाइक्खिय । तएणमुणिसुव्वए अरहा कत्तियं सेटुिंणेगमट्ठसहस्सेणं सद्धिं सयमेव पव्वावेइ जावधम्ममाइक्खइ- एवं देवाणुप्पिया !गंतव्वं, एवं चिट्ठियव्वं जावसंजमियव्वं । ભાવાર્થ - કાર્તિક શેઠે પણ ગંગદત્તની સમાન વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા. ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું. મિત્ર-જ્ઞાતિ, પરિવાર અને જ્યેષ્ઠ પુત્ર તથા એક હજાર આઠ વ્યાપારીઓ દ્વારા અનુસરણ કરાતા, સર્વ ઋદ્ધિપૂર્વક, વાદ્યોના ઘોષપૂર્વક, કાર્તિક શેઠ ગંગદત્તની સમાન નીકળ્યા અને હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને ભગવાન મુનિસુવ્રત સ્વામીની સમીપે આવ્યા, આવીને આ પ્રમાણે કહ્યું- હે ભગવનું ! આ સંસાર ચારે તરફ બળી રહ્યો છે, હે ભગવન્! આ સંસાર અત્યંત પ્રજ્વલિત થઈ રહ્યો છે, ચારે તરફથી અત્યંત પ્રજ્વલિત થઈ રહ્યો છે, હું આ પ્રજ્વલિત સંસારનો ત્યાગ કરીને આ એક હજાર આઠ વણિક મિત્રો સહિત આપની પાસે સંયમ સ્વીકાર કરવાની ઈચ્છા રાખું છું અને આપની સમીપે ધર્મશ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. શ્રી મુનિસુવ્રત સ્વામીએ કાર્તિક શેઠ અને એક હજાર આઠ વણિકોને પ્રવ્રજિત કર્યા યાવતુ ધર્મ સંભળાવ્યો- હે દેવાનુપ્રિયો! આ રીતે ચાલવું જોઈએ. આ રીતે ઊભું રહેવું જોઈએ કાવત્ આ રીતે સંયમનું પાલન કરવું જોઈએ.(સંક્ષિપ્ત પાઠ શતક ર/૧ સ્કંદકાધિકારથી જાણવું.) संयम-तप साधना मने माराधना :| ९ तएणंसेकत्तिए सेट्ठीणेगमट्ठसहस्सेण सद्धिं मुणिसुव्वयस्स अरहओइमं एयारूवं धम्मियं उवदेसंसम्म पडिवज्जइ, तमाणाए तहा गच्छइ जावसंजमेइ । तएणं से कत्तिए सेट्ठी णेगमट्ठसहस्सेणं सद्धिं अणगारे जाए- ईरियासमिए जावगुत्तबंभयारी । तएणं से कत्तिए अणगारे मुणिसुव्वयस्स अरहओतहारूवाणं थेराणं अतियंसामाइयमाइयाइंचोइस पुव्वाइअहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थ छट्टट्ठम जावअप्पाणं भावेमाणे बहुपडिपुण्णाइ दुवालसवासाइसामाण्ण परियागंपाउणइ, पाउणित्तामासियाएसलेहणाए अत्ताणंझोसेइ, झोसित्ता सट्ठि भत्ताईअणसणाए छेदेइ, छेदेत्ता आलोइय पडिकंतेकालमासेकालं किच्चा सोहम्मेकप्पेसोहम्मव.सए विमाणे उववायसभाए देवसयणिज्जसि जावसक्के देविंदत्ताए
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy