SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ | उ८० | શ્રી ભગવતી સૂત્ર-૪ समोसढे जावपरिसा पज्जुवासइ । तएणं से कत्तिए सेट्ठी इमीसे कहाए लद्धढे समाणे हट्ठतुढे, एवं जहा एक्कारसमसए सुदंसणे तहेव णिग्गओ जावपज्जुवासइ । तएणं मुणिसुव्वए अरहा कत्तियस्स सेट्ठिस्स धम्मकहा जावपरिसा पडिगया। ભાવાર્થ:- તે કાલે, તે સમયે ધર્મની આદિ કરનાર ઇત્યાદિ શતક-૧૬/૫ ના વર્ણનાનુસાર શ્રી મુનિસુવ્રત તીર્થકર ત્યાં પધાર્યા. પરિષદ પર્યાપાસના કરવા લાગી. કાર્તિક શેઠ ભગવાનના પદાર્પણને સાંભળીને અત્યંત પ્રસન્ન થયા, શતક-૧૧/૧૧ માં કથિત સુદર્શન શેઠની સમાન વંદન કરવા માટે નીકળ્યા. પ્રભુ પાસે જઈને, વંદન નમસ્કાર કરીને તે પ્રભુની પર્યુપાસના કરવા લાગ્યા. ભગવાન મુનિસુવ્રત સ્વામીએ તે મહાન પરિષદ અને કાર્તિક શેઠને ધર્મકથા કહી. પરિષદ પાછી ફરી ગઈ. કાર્તિક શેઠની ધર્મશ્રદ્ધા : ४ तएणं से कत्तिए सेट्ठी मुणिसुव्वए जावणिसम्म हट्ठतुढे उठाए उढेइ, उठाए उढेत्ता मुणिसुव्वयं जाव एवं वयासी- एवमेयं भंते ! जावसे जहेयं तुब्भे वदह, णवरं देवाणुप्पिया !णेगमट्ठसहस्संआपुच्छामि, जेट्टपुतंचकुडुबेठावेमि,तएणं अहंदेवाणुप्पियाणं अंतियं पव्वयामि । अहासुहं जावमा पडिबंध। ભાવાર્થ - કાર્તિક શેઠ ભગવાન મુનિસુવ્રત સ્વામી પાસેથી ધર્મ સાંભળીને, અવધારણ કરીને પ્રસન્ન અને સંતુષ્ટ થઈને ઊભા થયા અને વિનયપૂર્વક કહ્યું- હે ભગવન્! આપનું પ્રવચન યથાર્થ છે. હું મારા એક હજાર આઠ મિત્રોને પૂછીને અને જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપીને, આપની પાસે પ્રવ્રજિત થવાની ઈચ્છા રાખું છું. ત્યારે પ્રભુએ કહ્યું- હે દેવાનુપ્રિય! જે રીતે આપને સુખ થાય તે રીતે કરો, ધર્મ સાધનામાં विसंबन शे. વ્યાપારીઓ સાથે સંયમ સ્વીકારવાની વિચારણા - ५ तएणंसेकत्तिए सेट्ठी जावपडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव हत्थिाणापुरे णयरे जेणेव सए गेहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता णेगमट्ठसहस्संसद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया !मए मुणिसुव्वयस्स अरहओ अतिय धम्मे णिसते, सेवियमे धम्मेइच्छिए, पडिच्छिए, अभिरुइए । तएणं अहंदेवाणुप्पिया !संसारभयुव्विग्गे जावपव्वयामि,तंतुब्भेणं देवाणुप्पिया ! किं करेइ, किंववसइ, किं भेहियइच्छिए, किं भे सामत्थे ? तएणं तं णेगमट्ठसहस्सं पि कत्तियं सेटुिं एवं वयासी- जइ णं तुब्भे देवाणुप्पिया!संसारभयुव्विग्गा जावपव्वइस्संति, अम्हं देवाणुप्पिया ! किं अण्णे आलबणे वा, आहारे वा, पडिबंधे वा ? अम्हे विणं देवाणुप्पिया ! संसारभयुव्विग्गा भीया जम्मणमरणाणंदेवाणुप्पिएहिं सद्धिमुणिसुव्वयस्स अरहओ अंतियं मुंडा भवित्ता अगाराओ जावपव्वयामो। ભાવાર્થ - કાર્તિક શેઠ તે ધર્મ પરિષદમાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં પોતાને ઘેર આવ્યા. ઘેર આવીને પોતાના એક હજાર આઠ વ્યાપારી મિત્રોને બોલાવીને કહ્યું કે- હે દેવાનુપ્રિયો ! મેં અરિહંત
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy