SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ | २357 श्री भगवती सूत्र-४ ઉદ્દઘોષણા કરતાં આ પ્રમાણે કહેજો- “મંખલિપુત્ર ગોપાલક જિન, જિન પ્રલાપી યાવત તીર્થકરરૂપે પ્રસિદ્ધ થઈને વિચરણ કરીને આ અવસર્પિણી કાલના ચોવીસ તીર્થકરોમાંથી અંતિમ તીર્થકર થઈને સિદ્ધ બુદ્ધ, મુક્ત થયા છે, સમસ્ત દુઃખોથી રહિત થયા છે.” આ રીતે ઋદ્ધિ અને સત્કારાદિપૂર્વક મારા મૃત શરીરને બહાર કાઢજો. આજીવિકોપાસક સ્થવિરોએ મખલિપુત્ર ગોશાલકની આ વાતને વિનયપૂર્વક સ્વીકારી. સમ્યક્ત્વની પ્રાપ્તિ અને અંતિમ આદેશ - ७० तएणंतस्स गोसालस्स मंखलिपुत्तस्स सत्तरत्तसि परिणममाणसि पडिलद्धसम्मत्तस्स अयमेयारूवे अज्झत्थिए जावसमुप्पज्जित्था- णोखलु अहं जिणे, जिणप्पलावी जाव जिणसदं पगासेमाणे विहरिए, अहं णंगोसालेचेव मंखलिपुत्ते समणघायए, समणमारए समणपडिणीए, आयरियउवज्झायाणं अयसकारए, अवण्णकारए अकित्तिकारए, बहूहि असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिणिवेसेहिं य अप्पाणंवा परंवातदुभयं वा वुग्गाहेमाणे, वुप्पाएमाणे विहरित्ता सएणंतेएणं अण्णाइ समाणे अंतोसत्तरत्तस्स पित्तज्जरपरिगयसरीरे दाहवक्कंतीए छउमत्थे चेव कालं करेस्सं । समणे भगवं महावीरे जिणे जिणप्पलावी जावजिणसदं पगासेमाणे विहरइ ! शार्थ:-समणघायए श्रभा पातदाहवक्कंतीए= उनी उत्पत्तिथी वुग्गाहेमाणे = प्रान्त ४२तो तुप्पाएमाणो = मिथ्यात्वमा इसावतो, ભાવાર્થ:- ત્યાર પછી સાતમી રાત્રિ વ્યતીત થઈ રહી હતી, ત્યારે ગોશાલકને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ અને તેને આ પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો કે હું વાસ્તવમાં જિન નથી, તેમ છતાં જિન પ્રલાપી છું થાવતું પોતાને તીર્થકરરૂપે પ્રસિદ્ધ કરતો વિચરી રહ્યો છું. હું શ્રમણોનો ઘાતક, શ્રમણોનો મારક, શ્રમણોનો વિરોધી, આચાર્ય, ઉપાધ્યાયનો અપયશ કરનાર, અવર્ણવાદ અને અપકીર્તિ કરનાર મખલિપુત્ર ગોશાલક છું. મેં અનેક અસદ્ભાવના(અસત્ય વાતો) દ્વારા વિવિધ અસદ્ભાવોને પ્રગટ કરીને, મિથ્યાભિનિવેશથી પોતાને, અન્યને અને સ્વ-પર ઉભયને બ્રાન્ત કરીને, મિથ્યાત્વમાં ફસાવીને જીવનને વ્યર્થ બનાવ્યું છે અને સ્વયંની જ તેજોલેશ્યાથી પરાભૂત થઈને, પિત્તજ્વરથી વ્યાપ્ત થઈને, દાહથી બળતાં છદ્મસ્થ અવસ્થામાં જ સાત રાત્રિને અંતે કાલધર્મને પ્રાપ્ત કરીશ. વાસ્તવમાં શ્રમણ ભગવાન મહાવીર જ જિન છે અને જિન પ્રલાપી યાવનું તીર્થકરરૂપે પ્રસિદ્ધ થઈને વિચરે છે. ७१ एवं संपेहेइ, एवंसंपेहित्ता, आजीविए थेरेसावेइ, सदावित्ता उच्चावयसवहसाविए पकरेइ, पकरित्ता एवंवयासी- णोखलु अहं जिणे जिणप्पलावी जावपगासेमाणे विहरिए अहं णंगोसाले चेव मंखलिपुत्ते, समणघायए जाव छउमत्थे चेव कालं करेस्सं, समणे भगवं महावीरे जिणे, जिणप्पलावी जावजिणसह पगासेमाणे विहरइ । तं तुब्भे णं देवाणप्पिया ! ममं कालगयं जाणित्ता वामे पाए संबेणं बंधह.बंधित्ता तिक्खत्तो महे उठुभेह, उट्ठभेत्ता सावत्थीए णयरीए सिंघाडग जावपहेसु आकड्डविकड्डिं करेमाणा महया महया सद्देणं उघोसेमाणा उग्घोसेमाणा एवं वयह- णोखलु देवाणुप्पिया !गोसाले
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy