SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૫: ગોશાલક અધ્યયન | १८१ | મખવૃત્તિ-ચિત્રપટહાથમાંરાખીનેગ્રામાનુગ્રામ ફરવુંઅનેભિક્ષાચરીકરવી.આ પ્રકારે જે આજીવિકાચલાવે તેને મંખવૃત્તિ કહે છે.એક પ્રકારનાભિક્ષાચર-ભિક્ષુક અને એક પ્રકારનો ધર્મ, સંખનામથી ઓળખાયછેજુઓભગવદ્ગોમંડલ કોશ ભાગ-૭, પૃષ્ટ-૭૦૯૧. ગોશાલકને ભગવાનનો સમાગમ - [८ तेणं कालेणं तेणं समएणं अहं गोयमा! तीसंवासाई अगारवासमझे वसित्ता अम्मापिईहिं देवत्तगएहिं एवं जहा भावणाए जावएगदेवदूसमादाय मुंडे भवित्ता अगाराओ अणगारियपव्वइत्तए । तएणं अहंगोयमा ! पढमवासावासंअद्धमासंअद्धमासेणंखममाणे अट्ठियगाम णिस्साए पढम अंतरावासं वासावासं उवागए । दोच्चं वासंमासमासेण खममाणे पुव्वाणुपुट्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे जेणेव रायगिहे णयरे, जेणेव णालंदा बाहिरिया, जेणेवतंतुवायसाला तेणेव उवागच्छामि, उवागच्छित्ता अहा पडिरूवं उग्गह उगिहामि,उगिण्हित्ताततुवायसालाए एगदेससिवासावासउवागए। तएण अह गोयमा! पढममासखमणं उवसंपज्जित्ताणं विहरामि । ભાવાર્થ - તે કાલે, તે સમયે હે ગૌતમ!મેંત્રીસ વર્ષ સુધી ગૃહવાસમાં રહીને, માતા-પિતાના સ્વર્ગવાસ થયા પછી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પંદરમાં ‘ભાવના અધ્યયન અનુસાર યાવતુ એક દેવદૂષ્ય વસ્ત્રને ગ્રહણ કરીને, મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર પ્રવ્રજ્યા ગ્રહણ કરી. હે ગૌતમ! તે સમયે પહેલા વર્ષે, હું પંદર-પંદર દિવસની તપસ્યા કરતાં-કરતાં, અસ્થિક ગ્રામમાં આશ્રય ગ્રહણ કરીને પ્રથમ વર્ષાવાસ રહેવા માટે આવ્યો. બીજા વર્ષે માસ-માસખમણની તપસ્યા કરતા અનુક્રમથી વિહાર કરતાં, રાજગૃહનગરમાં નાલંદાપાડાની બહારના ભાગની વણકરશાળામાં આવ્યો. ત્યાં આવીને યથાયોગ્ય અવગ્રહ સ્થાન ગ્રહણ કરીને વણકરશાળાના એક ભાગમાં વર્ષાવાસ રહ્યો. હે ગૌતમ!ત્યાર પછી હું પ્રથમ માસખમણ સ્વીકાર કરીને વિચરવા લાગ્યો. | ९ तएणं से गोसाले मंखलिपुत्ते चित्तफलगहत्थगए मंखत्तणेणं अप्पाणं भावेमाणे पुव्वाणुपुट्विं चरमाणे जावदूइज्जमाणे जेणेव रायगिहे णयरे, जेणेव णालंदा बाहिरिया, जेणेव तंतुवायसाला तेणेव उवागच्छइ,उवागच्छित्तातंतुवायसालाए एगदेसंसिभंडणिक्खेवं करेइ, करित्ता रायगिहे णयरे उच्चणीय जावअण्णत्थ कत्थइ वसहिं अलभमाणे तीसेय तंतुवायसालाए एगदेससिवासावासंउवागए, जत्थेवणं अहंगोयमा। तएणं अहंगोयमा! पढममासक्खमण-पारणगंसि तंतुवायसालाओ पडिणिक्खमामि, पडिणिक्खमित्ता णालंदाबाहिरियं मझमज्झेणं जेणेव रायगिहे णयरे तेणेव उवागच्छामि, रायगिहे णयरे जावअडमाणे विजयस्स गाहावइस्स गिह अणुपवितु। ભાવાર્થ:- તે સમયે મખલિપુત્ર ગોશાલકચિત્રપટ હાથમાં લઈને, બંખવૃત્તિથી આજીવિકા કરતો, અનુક્રમે એક ગામથી બીજે ગામ ફરતાં-ફરતાં રાજગૃહ નગરના નાલંદા નામના ઉપનગરની વણકર- શાળામાં આવ્યો, ત્યાં આવીને વણકરશાળાના એક ભાગમાં પોતાના ભંડોપકરણ રાખ્યા; ભંડોપકરણ રાખીને રાજગૃહ
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy