SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮: ઉદ્દેશક-૧ [ ૨૭] गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा- एगिदिय-मीसापरिणया जाव पंचिंदिय- मीसापरिणया । एगिदिय-मीसापरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता ? गोयमा ! जहा पओगपरिणएहिं णव दंडगा भणिया, एवं मीसापरिणए हिं वि णव दंडगा भाणियव्वा, तहेव सव्वं णिरवसेसं, णवरं अभिलावो 'मीसापरिणया' भाणियव्वं । जाव जे पज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जाव आययसंठाणपरिणया वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્ ! મિશ્ર પરિણત પુલોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– એકેન્દ્રિય મિશ્ર પરિણત પુદ્ગલ થાવતુ પંચેન્દ્રિય મિશ્ર પરિણત પુદ્ગલ. પ્રશ્ન- હે ભગવનું એકેન્દ્રિય મિશ્ર પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે પ્રયોગ પરિણત યુગલોના વિષયમાં નવદ્વારથી કથન કર્યું છે, તે જ રીતે મિશ્ર પરિણત યુગલોના વિષયમાં પણ નવ દંડક કહેવા જોઈએ. તેનું સંપૂર્ણ વર્ણન પ્રયોગ પરિણતની સમાન જાણવું જોઈએ. તફાવત એ છે કે “પ્રયોગ પરિણત”ના સ્થાને “મિશ્ર પરિણત” પુદ્ગલ કહેવા યાવતુ જે પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક પ્રયોગ પરિણત પુદ્ગલ છે તે આયત સંસ્થાનરૂપે પરિણત છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પ્રયોગ પરિણત પુદ્ગલોના ભેદ-પ્રભેદની જેમ મિશ્ર પરિણત પુદ્ગલોના પણ ભેદ-પ્રભેદનું અતિદેશપૂર્વક નિરૂપણ કર્યું છે. જીવ દ્વારા છોડેલા પુદ્ગલ જ્યાં સુધી પૂર્ણતઃ વિસસા પરિણામને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે મિશ્ર પરિણત કહેવાય છે. તેથી જેટલા પ્રકાર પ્રયોગ પરિણત યુગલોના છે, તેટલા જ પ્રકાર મિશ્ર પરિણત પુદ્ગલોના થાય છે. વિસસા પરિણત પુદ્ગલોના ભેદ-પ્રભેદ:४० वीससापरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता ? गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा- वण्णपरिणया, गंधपरिणया, रसपरिणया, फासपरिणया, संठाणपरिणया । जे वण्णपरिणया ते पंचविहा, तं
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy